________________
પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૨
1 t૩૦૭ અસંખ્ય ભરતનાં પાટવી રે, અઠ્ઠાઈ ધર્મના કામી; સિદ્ધગિરીએ શિવપુરી વર્યા રે, અજરામર શુભ કામ રે. મનને ૨ યુગ પ્રધાન પૂરવ ધણી રે, વયર સ્વામી ગણધાર; નિજ પિતુ મિત્ર પાસે જઈને, યાચ્ચાં કુલ તૈયાર રે. મનને ૩ વિશ લાખ ફુલ લઈને રે, આવ્યા ગિરિહિમવંત; શ્રીદેવી હાથે લીયા રે, મહા કમલ ગુણવંત રે. મનને ૪ પછી જિન રાગીને સેંપીયા રે, સુભિક્ષનગરી મઝાર; સુગત મત ઉદિને રે, શાસન શોભા અપાર રે. મનને૫
હાલ નવમી
(ભરત નૃપ ભાવશુ દેરી) પ્રાતિહાર્ય અડ પામીએ રે, સિદ્ધ પ્રભુના ગુણ આઠ, હરખ ધરી સેવીએ એ. જ્ઞાન દર્શન ચારિત્રનાં એ, આઠ આચારના પાઠ. હ૦
સે સે પર્વ મહંત. હવે પવયણ માતા સિદ્ધીનુંએ, બુદ્ધિ ગુણ અડદષ્ટિ, હ૦ ગણું સંપદા અડ સંપદાએ, આઠમી ગતિ દીએ પ્રષ્ટિ. હવે આઠ કમ આઠ દેષને એ, અડવિધ મદ પરમાદક હ૦ પરિહરી અડવિઘ કારણ ભજીએ, આઠ પ્રભાવક વાદ. હવે ગુર્જર દિલ્હી દેશનાં એ, અકબર શાહ સુલતાન હ૦ હીરજી ગુરૂના વયણથી એ, અમારી પડહ જાવ. હવે સેનસૂરિ તપગચ્છ મણિએ, તિલક આણંદ મુણું; હ૦ રાજ્યમાન રિદ્ધી લહે એ, સૌભાગ્ય લક્ષ્મી સુરદ. હ૦સેવે સેવો પર્વ મહંત. હ. પૂજે જીનપર અરવિંદ હ. પુણ્ય પર્વ સુખકંદ હ૦ પ્રગટે પરમાનંદ હ૦
એમ કહે લક્ષમી સુરદ હર્ષ૦ ૬
-કલશ - એમ પાર્થ પ્રભુને પસાય પામી, નામે અઠ્ઠાઈનાં ગુણ કહ્યાં; ભવિ જીવ સાધે નિત્ય આરાધ, આત્મ ધમ ઉમહયા. સંવત જન અતિશય વસુ શશી, ચૈત્રી પુનમે થાઈયા સૌભાગ્ય સૂરિ શિષ્ય લક્ષ્મી સૂરિ, બહુ સંઘ મંગલ પાઈયા. ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org