SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજઝાય મહેદધિ ભાગ-૨ ઊથલે સંભારતાં પ્રભુનું નામ નિશદિન, પર્વ અઠ્ઠાઈ મન ધરે; સમકિત નિર્મલ કરણ કારણ, શુભ અભ્યાસે અનુસરે, નરનારી સમકિતવંત ભાવે, એહ પર્વ આરાધશે, વિદ્ધ નિવારે તેહના સવિ, સૌભાગ્ય લક્ષમી વાધશે. હાલ-ચેથી (આદિ જીણુંદ મયા કરે.) પર્વ પજુસણમાં સદા, અમારી પડો વજાડાવે રે, સંઘ ભક્તિ દ્રવ્ય ભાવથી, સ્વામી વત્સલ સુમંડાવે . મહદય પર્વ મહિમા નિધિ. સ્વામી વત્સલ એક પાસે, એકત્ર ધર્મ સમુદાય રે; બુદ્ધિ તુલાએ તેલીએ, તુલ્ય લાભ ફલ થાય છે. મહા. ૨ ઉદાયી ચરમ રાજઋષિ, તેમ કરે ખામણા સત્ય રે; મિચ્છામિ દુકકર્ડ દઈને, ફરી સેવે પા૫વત્ત રે. મહ૦ ૩ તે કહ્યા માયા મૃષાવાદી, આવશ્યક નિર્યુક્તિ માંહી રે; ચિત્ય પરિપાટી કહી, પૂજા ત્રિકાલ ઉછાહી. રે. મહ. ૪ છેલ્લી ચાર અઠ્ઠાઈએ, માટે મહત્સવ રચે દેવા રે; છવા ભિગમે એમ ઉચ્ચરે, પ્રભુ શાસનના એ મેવા રે. મહો૫ ઢાલ-પાંચમી (અરણિક મુનિવર ચાલ્યાં ગોચરીએ.) અફૂમને તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરોધ રે, કારક સાધક પ્રભુના ધર્મને, ઈચ્છરોધે હોય શુદ્ધ રે૦ તપને સેવે રે કંતા વિરતિના. છૂટે સે વર્ષે રે કર્મ અકામથી, નારી તે તે સકામે રે, પાપ રહિત હોય નવકારશી થકી, સહસ તે પિરિસી ઠામે રે. ત૫૦ ૨ વઘતે વધતે રે તપ કરવા થકી, દશ ગુણો લાભ ઉદાર રે; દશ લાખ કેડી વર્ષનું અઠ્ઠમે, દુરિત માટે નિરધાર રે. ત૫૦ ૩ પચાસ વર્ષ સુધી તપ તપ્યા લક્ષ્મણ, માયા તપ નવિ શુદ્ધ રે; અસંખ્ય ભવ ભમ્યાં એક કુવચનથી, પદ્મનાભવારે સિદ્ધ છે. ત૫૦ ૪ આહાર નિરિહંતા રે સમ્યફ તપ કર્યો, જુવો અત્યંતર તત્ત્વ રે; ભધિ સેતુરે અઠ્ઠમ તપભણિ, નાગકેતું ફલ પત્ત છે. ત૫૦ ૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy