________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
[ ર૦૩ ત્રિગુણ ગોચર નામ જે સુબુદ્ધ ઈશાનમાને જેહ; થયા લેકેત્તર તત્વથી, તે સર્વે જિન ગેહ. પંચ વર્ણ અરિહંત શું, પંચ કલ્યાણક દય; પફૂ અઠ્ઠાઈ સ્તવના રચું, પ્રણમી અનંત ગુણગેહ.
હાલ ૧ લી (કપુર હવે અતિ ઉજલારે એ દેશી) ચૈત્ર માસ શુદિ પક્ષમાં રે, પ્રથમ અઠ્ઠાઈ સંજોગ; તિહાં સિદ્ધચકની સેવના રે, અધ્યાતમ ઉપયોગ રે; ભવિકા પર્વ અઠ્ઠાઈ આરાધ, મન વાંછિત સુખ સાધ રે. ભવિકા પંચ પરમેષ્ટિ ત્રિકાલનાં રે, ઉત્તર ચઉ ગુણકત; શાશ્વત પદ સિદ્ધચક નેરે, વંદતા પુણ્ય મહંત રે. ભવિકા લેચન કર્ણ યુગલ મુખે રે, નાસિકા અગ્ર નિલાડ તાલ શિર નાભિ કંદ રે; ભ્રમુહ મધ્યે ધ્યાન પાઠ રે. ભવિકા આલંબન સ્થાનક કહ્યા છે, જ્ઞાનીએ દેહ મઝાર; તેહમાં વિગત વિષય પરેરે, ચિત્તમાં એક આધાર રે. ભવિકા અષ્ટ કમલ દલ કર્ણિકા રે, નવ પદ થાપ ભાવ; બહિર યંત્ર રચી કરી રે, ધારો અનંત અનુભાવ રે. ભવિકા આસો સુદિ સાતમ થકી રે, બીજી અઠ્ઠાઈ મંડાણ; બસે બેંતાલીગુ ગુણે કરી રે, અસિઆ ઉસાદિક ધ્યાન રે. ભવિકા ઉત્તરાધ્યયન ટીકા કહે રે, એ દોય શાશ્વતી યાત્ર કરતાં દેવ નંદીશ્વરે રે, નર નિજ ઠામ સુપાત્ર છે. ભવિકાટ
હાલ–બીજી
(સિદ્ધચક પદ વંદો. દેશી) અષાઢ માસાની અઠ્ઠાઈ, જિહાં અભિગ્રહ અધિકાઈ; કૃષ્ણકુમાર પાળ પરે પાળે, જીવદયા ચિત્ત લાઈ રે; પ્રાણ અઠ્ઠાઇ મહોત્સવ કરીએ, સચિત્ત આરંભ પરિહરિએ રે. પ્રા. ૧ દિશી ગમન તજે વર્ષા સમયે, ભઠ્યા ભક્ષ્ય વિવેક; અછતી વસ્તુ પણ વિરતિ એ, બહુ ફલ વંકચૂલ સુવિવેક છે. પ્રા. ૨ જે જે દેહે ગ્રહીને મૂકયા, જેહથી તે હિંસા થાય; પાપ આકર્ષણ અવતિગ, તે જીવે કર્મ બંધાય છે. પ્રા. ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org