________________
૩૦૨ 1
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ગેસે કાર્તિકદર્શનાગકરણે સુર્યારકાનતે શુભે; સ્વાતી યઃ શિવમાપ પાપરહિત સંસ્તૌમિ વીરં જિનમ. ચદ્દ ગર્ભાગમદ્દભવ વ્રત જ્ઞાનાપ્તિ ભદ્ર ક્ષણે સંભૂયાશું સુપર્વ સંતતિ રહે ચક્રે મહસ્તક્ષણેત; શ્રીમનનાભિવાદિ વાર ચરમસ્તે શ્રી જિનાધીશ્વર સંઘાયા નઘ ચેતસે વિદધતાં શ્રેયાંસ્થનેનસિ ચ. અર્થપૂર્વમિદં જગાદ જિનપર શ્રી વર્ધમાનાભિધા તપશ્ચંદ્રગણનાયકા વીરચર્યચકુસ્તરાં સૂત્રત શ્રી મત્તીર્થ સમર્થ કિ સમયે, સમ્યગ્દશાં ભૂપૃશાં; ભૂયા ભાવુકકારક પ્રવચન ચેતશ્ચમત્કારિ ચત્ . શ્રી તીર્થાધિપતીર્થભાવનપરા, સિદ્ધાયિકા દેવતા; ચંચચ્ચક્રધરા સુરાસુરનતા પાયાદસૌ સર્વદા; અચ્છી જિન ચન્દ્રગી:સુમતિ તે ભવ્યાત્મનઃપ્રાણીને; યા ચઝેડવમકષ્ટહસ્તિ મથને, શાર્દૂલ વિક્રીડિતમ.
૩૯ વંદુ વીર જિનેસર નમી કરી, બહોંતેર વર્ષનું આયુ પુરણ કરી; કાર્તિક અમાવાસ્યા નિર્મલી, વીર મોક્ષે ગયા પાવાપુરી. ચાવશે જિન મોક્ષે ગયા, મુજ શરણું હજ નિર્મળ થયાં એકવાર જિનજી જે મિલે, મારા મનમાં મનોરથ સની ફલે. મહાવીરે તે દીધી દેશના, સોલ પહોર સુણ તે ભવીજના; એને અર્થ સુણ ગણધર વલી, સિદ્ધાંતને વંદુ લળી લળી. દીવાળી તે મહાપર્વ જાણીએ, મહાવીર થકી મન આણીએ; ગણુણ કરી છઠ્ઠ તપ જે કરી, લાલવિજય સિદ્ધાઈ સંકટ હરે,
૪૦
છ અઠ્ઠાઈ સ્તવન પ્રારંભ
હાલ-૯
કડક
THEEEEE亚HEHE此地IEEEE HE龙 JEEEEE
AAARRAR ARAKAFARAKARAFAFAR ARAXXA
દેહા શ્રી સ્યાદ્વાર સુધદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ; પરમ પંચ પરમેષ્ઠિમાં, તાસુ ચરણ સુખકંદ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org