________________
પ્રાચીન સંસ્કાય મહોદધિ ભાગ-૨
નરભવ સકૂલ કરી જે. મણિમાં જિમ ચિંતામણી સાર, પર્વતમાં જેમ મેરૂ ઉદાર;
તમાં જેમ સહકાર, તીર્થકર જિમ દેવમાં સાર; ગુણગણમાં સમકિત શ્રીકાર.
મંત્ર માંહી નવકાર; મતમાં જિમ જિનમત મને હાર, પર્વ પજુસણ તેમ વિચાર,
સકલ પર્વ શિણગાર, પારણે સ્વામિ ભક્તિ પ્રકારનું માણેક વિજય વિઘન અપહાર,
દેવી સિદ્ધાઈ જયકાર. મહાવીર જિન સ્તુતિ
૩૭
પ્રભુ ભવ પચવીશમે, નંદન મુનિ મહારાજ તિહાં બહુ તપ કીધા, કરવા આતમ કાજ; લાખ અગીયાર ઉપર, જાણે એંસી હજાર; છસ્સો પીસ્તાલીશ, માસ ખમણ સુખકાર. અરિહંત સિદ્ધ પવયણ સૂરિ સ્થવિર વિઝાય; સાધુ નાણુ દંસણ વલી, વિનય ચારિત્ર કહાય; બંભવય કિરીયાણું, તવ ગોયમ ને જિણાવ્યું ચરણ નાણ સુઅલ્સ, તિત્વ વિશ સ્થાનક ગુણખાણ. ઈમ શુભ પરિણામે, કીધા તપ સુવિશાલ; મુનિ મારગ સાધન, સાધક સિદ્ધ દયાલ; સમકિત સમતા ધર, મુક્તિ ઘર ગુણવંત; નંદન ઋષિ રાયા, પ્રણમું મૃતધર સંત; ધન્ય પિટીલા ચારજ, સદ્દગુરૂ ગુણ ભંડાર ઈમ લાખ વરસ લગે, ચારિત્ર તપ વિચાર; પાલી ને પહોંચ્યા, દશમાં સ્વર્ગ મોઝાર; કહે દીપ વિજય કવિ, કરતા સહુ ઉપકાર;
દીપાલીકા ની સ્તુતિ
૩૮ પાપાયા પુરિ ચાર ષષ્ઠ તપસા પર્યક પર્યાસના સમાપાલ પ્રભુ હસ્તિપાલ વિપુલ શ્રી શુકલ શાલા મને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org