SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ] પ્રાચીન સક્ઝાય મહેદધ ભાગ-૨ દશાશ્રત સિદ્ધાંત માંહેથી, સૂરિવર શ્રી ભદ્રબાહુ છે; કહપસૂત્ર એ ઉદ્ધરી સંઘને, કરી ઉઈ પાર જે સાહુ છે; જિનવર ચરિત્ર ને સમાચારી, સ્થિરાવલી ઉમાહો જી; જાણી એહની આણ જે લહેશે, લેશે તે ભવ લાહો જી. ચઉથ્થ છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ, દશ પંદર ને ત્રીશ ; પીસ્તાલીશ ને સાઠ પત્તર, ઈત્યાદિક સુજગીશ જી; ઉપવાસ એ તા કરી આરાધે, પર્વ પજુસણ પ્રેમ જી; શાસન દેવી વિઘન તસુ વારે, ઉદય વાચક કહે એમજી. પામી પર્વ પજુસણ સાર, સતરભેદી જીન પૂજા ઉદાર; કરીએ હરખ અપાર, સદગુરૂ પાસ ઘરી બહુ પ્યાર ક૫ સૂત્ર સુણીએ સુખકાર, આળસ અડગ ઉતા૨; ધરમ સારથીપદ સુપનાં ચાર, સુપન પાઠક આવ્યા દરબાર; વીર જનમ અધિકાર, દીક્ષા ને નિરવાણુ વિચાર, ષડૂ વ્યાખ્યાન અનુક્રમે ધાર, સુણતાં હોય ભવપાર. નમિ સુત્રત મહિલ અર કંત, કુંથુ શાંતિ ને ધર્મ અનંત વિમલ વાસૂપૂજ્ય સંત, શ્રી શ્રેયાંસ શીતળ ભગવંત; સુવિધિ ચંદ્ર સુપાર્શ્વ ભદંત, પત્ર સુમતિ અરિહંત અભિનંદન સંભવ ગુણ ખાણ, અજીત પામ્યા નિરવાણ એ વીશ અંતર માન, પાસ નેમીસર જગદીશાન; ઋષભચરિત્ર કહ્યું પ્રધાન, સાતમું એહ વખાણ આઠમે ગણધર સ્થવિર ગણજે,નવમે બારસા સમાચારી લીજે; નવ વખાણ સુણજે, ચિત્ય પરિપાટી વિધિશું કીજે; યથા શક્તિએ તપ તપીજે, આશ્રવ પંચ તજીજે; ભાવે મુનિવર ને વંધીજે, સંવત્સરી પડિકામણું કીજે; સંઘ સકલ ખામીજે, આગમ વચણ સુધારસ પીજે; શુભ કરણી સવિ અનુદીજે, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy