SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ આડંબર શું દેહરે જઈએ; સંવત્સરી પડિકામણું કરીએ, સંધ સર્વને ખમીએ; પારણે સાહગ્નિ વચ્છલ કીજે, યથાશક્તિએ દાન દીજે; પુન્ય ભંડાર ભરીજે, શ્રી વિજયક્ષેમ સૂરિ ગણધાર; જસવઃ સાગર ગુરૂ ઉદાર, જિર્ણદસાગર જયકાર. પર્વ પજુસણ પુણ્ય પામી, શ્રાવક કરે એ કરણી છે; આઠે દિન આચાર પલા, ખાંડણ પસણ ધરણી છે; સુમ બાદર જીવન વિણાસે, દયા તે મનમાં જાણે છે; વીર જિનેસર નિત્ય પૂજીને, શુદ્ધ સમકિત આણે છે. વ્રત પાલે ને ધારે તે શુદ્ધ, પાપ વચન નવિ બોલે છે; કેસર ચંદને જિન સવી પૂજે, ભવભય બંધન ખોલે છે; નાટીક કરીને વાજિંત્ર વજાડે, નર નારીને ટોલે જી; ગુણ ગાવે જિનવરના ઈણવિધિ, તેહને કેઈન તેલે જી. અમ ભક્ત કરી લઈ પિસહ, બેસી પૌષધ શાલે છે; રાગ દ્વેષ મદ મચ્છર છાંડી, ફૂડ કપટ મન ટાલે છે; કલ્પસૂત્રની પૂજા કરીને, નિશદિન ધર્મે મહાલે છે; એહવી કરણ કરતાં શ્રાવક, નરક નિગરાદિક ટાલે છે. પડિક્કમણું કરીએ શુદ્ધ ભાવે, દાન સંવત્સરી દીજે જી; સમકિત ધારી જે જિનશાસન, રાત દિવસ સમરીજે જી; પારણ વેલા પડિલાભી ને, મન વાંછિત મહોત્સવકીજે છે ચિત્ત ચેખે પજુસણ કરશે, મન માન્યાં ફલ લેશે છે. ૩૫. પર્વ પજુસણ સર્વ સજાઈ, મેલવીને આરાધો છે; દાન શીલ તપ ભાવને ભૂલી, સફલ કરે ભવ લાધે છે; તક્ષણ એહ પર્વથી તરીએ, ભવજલ જેહ આગાધો છે; વીરને વાંદી અધિક આણંદી, પૂછ પૂણ્ય વધે છે. ઋષભ નેમ શ્રી પાસ પરમેસર, વીદ જિનેસર કેરાં જી; પાંચ કલ્યાણક પ્રેમે સુણીએ, વલી આંતરાં અનેરાં છે; વિશે જિનવરનાં જે વારૂ, ટાલે ભવના ફેરા છે; અતિત અનાગત જિનને નમીએ, વલી વિશે ભલેરાં જી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy