________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ વીર તણું ગણધર અગીયાર, થિરાવલીને સુણે અધિકાર;
એ કરણ ભવપાર; આષાઢીથી દિન પચાસ; પસણ પડિકામણું ઉલ્લાસ,
એક ઉણું પણ માસ; સામાચારી સાધુને પંથ, વરતે જયણાએ નિર્ગથ,
- પાપ ન લાગે અંશ ગુરૂ આણાએ મુનિવર રા; રાગી ઘરે જઈ વસ્તુ ન જા,
ચાલે મારગ સાચે. વિગય ખાવાને સંચ ન આણે આગમ સાંભળ તેને સહુ જાણે,
શ્રી વીર જિન વખાણે, કુંભાર કાનમાં કાંકરી ચંપ, પીડાએ ભુલક પણ કંપે,
મિચ્છામિ દુકકર્ડ જપે, એમ જે મન આમલ નવિ છોડે, આભવ પરભવ દુઃખ બહુ જડે;
પડે નરકનાં ખેડે, આરાધક જે ખમે ખમાવે; મન શુદ્ધ અધિકરણ શમાવે,
તે અક્ષય સુખ પાવે, સિદ્ધાયિક સૂરી સાનિધ્યકારી શ્રી મહિમા પ્રભ સૂરી ગ૭ધારી,
ભાવરતન સુખકારી.
સત્તરભેદી જિન પૂજા રચીને, સ્નાત્ર મહોત્સવ કીજે; ઢાલ દદામાં ભેરી ન ફેરી, ઝલ્લરી નાદ સુણજે જી; વીરજિન આગે ભાવના ભાવી, માનવ ભવફળ લીજેજી; પર્વ પજુસણ પૂરવ પુષ્ય, આવ્યા એમ જાણજે. માસ પાસ વલી દશમ દુવાલસ, ચત્તારિ અઠ કીજેજી; ઉપર વળી દસ દેય કરીને, જિન ચોવીશે પૂજીજે, વડાકલ્પને છઠ્ઠ કરીને, વીર વખાણ સુણજે, પડવે ને દિન જન્મ મહોત્સવ, ધવલ મંગલ વરતી જે જી. આઠ દિવસ લગે અમર પળાવ, અઠ્ઠમ તપ કીજે; નાગકેતુની પર કેવલ લહીએ, જે શુભ ભાવે રહીએ; તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણધર વાદ વદીજે, પાસ ને મીસર અંતર ત્રીજે, ઋષભ ચરિત્ર સુણજે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org