________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
પર્વ પજુસણ પુણ્ય પામી, પરિમલ પરમાનંદજી; અતિ ઓચ્છવ આડંબર સઘળે, ઘર ઘર બહુ આનંદોજી; શાસન અધિપતિ જિનવર વીરે, પર્વતણું ફળ દાખ્યાં; અમારી તણે ઢઢરો ફેરી, પાપ કરતાં ક્યાંજી. મૃગનયની સુંદરી સુકુમારી, વચન વદે ટંકશાળજી; પૂરો પનોતા મને રથ મારા, નિરૂપમ પર્વ નિહાળીજી; વિધિનભાતિ પક્વાન્ન કરીને, સંઘ સયલ સંતો; ચાવશે જિનવર પૂજીને, પુણ્ય ખજાનો પોષજી. સકલ સૂત્ર શિર મુગટ નગીને, ક૯પસૂત્ર જગ જાણેજી; વીર પાસ મીશ્વર અંતર, આદિ ચરિત્ર વખાણેજી; સ્થવિરાવલી ને સામાચારી, પટ્ટાવલી ગુણ ગેહજી; એમ એ સૂત્ર સવિસ્તાર સુણીને, સફલ કરે નર દેહજી. એણે પેરે પર્વ પર્યુષણ પાળી, પાપ સર્વે પરિહરીએજી; સંવત્સરી પડિક્કમણું કરતાં, કલ્યાણ કમલા વરીએજી; ગેમુખ જક્ષ ચકકેશ્વરી દેવી, શ્રીમાણીભદ્ર અંબાઈજી; શુભ વિજય કવિ શિષ્ય અમરને, દિનદિન કરજો વધાઈજી.
૩૧ જિન આગમ ચલે પરવી ગાઇ, ત્રણ માસા આઠ અઠાઈ
પજુસણ પર્વ સવાઈફ એ શુભ દિનને ઓવ્યા જાણી ઉઠો આળસ ડી પ્રાણી,
ધર્મની નીક મંડાણી પોસહ પડિકમણાં કરો ભાઈ, માસખમણ પાસ ખમણ-અઠ્ઠાઈ,
ક૯૫ અઠ્ઠમ સુખદાયી, દાન દયા દેવ પૂજા સૂરિની વાચન સુણીએ કલ્પ સૂત્રની;
આજ્ઞા વીર જિનવરની. સાંભળી વીરનું ચરિત્ર વિશાલ, ચઉદ સ્વપ્ન જમ્યા ઉજમાળ;
જન્મ મહોત્સવ રસાળ, આલમકીડાએ સુરને હરાવ્ય, દીક્ષા લઈ કેવળ ઉપજાવ્યો,
અવિચળ ઠામ શોભાવ્યો, પાસ નેમ સંબંધ સાંભળીએ, ચોવીશ જિનનાં અંતર સુણીએ
આદિ ચરિત્ર સાંભળીએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org