SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ પ્રભાવના શ્રીફળની કીજે, યાચક જનને દાન દીજે, જીવ અમારી કરજે મનુજ જનમ ફળ લાહો લીજે, ચોથ છ અઠ્ઠમ તપ કીજે; સ્વામિ વચ્છલ કીજે; ઈમ અઢાઈ મહોત્સવ કીજે, કલ્પસૂત્ર ઘરે પધરાવીજે; આદિનાથ પૂજીજે. વડાક૯૫ દિને ધુર મંડાણ, દશકલ્પ આચાર પરમાણ; નાગ કેતુ વખાણ, પછી કીજે સૂત્ર મંડાણ, નમુત્થણું હોય પ્રથમ વખાણ; મેઘકુમાર અહિઠાણ, દશ અચ્છેરાને અધિકાર, ઈદ્ર આદેશે ગર્ભાપહાર; દેખે સુપન ઉદાર; ચોથે સુપને બીજે સાર; સુપન પાઠક આવ્યા દરબાર; ઈમ ત્રીજું જયકાર. ચોથે વર જનમ વખાણ, દિશિકુમરી સવિ ઇદ્રને જાણ દીક્ષા પંચ વખાણ, પારણે પરિષહ તપ ને નાણ, ગણધર વાદમાસી પ્રમાણ, 1 તિમ પામ્યા નિરવાણ. એ છઠે વખાણે કહીએ, તેલાધર દિવસે એ લહીએ; વીર ચરિત્ર એમ સુણીએ, પાસ નેમિનિન અંતર સાત, આઠમે ઋષભ થિરા અવદાત; સુણતાં હોયે સુખ શાત. સંવત્સરી દિન સહુ નરનારી, બારસે સૂવ ને સામાચારી; નિસુણે અઠમ ધારી; સુણએ ગુરૂ પટ્ટાવલી સારી, મૈત્ય પ્રવાડી અતિ મને હારી; ભાવે દેવ જુહારી, સાહમિ સાહમણ ખામણાં કીજે, સમતાં રસમાંહી ઝીલીજે; દાન સંવછરી દાજે, ઈમ ચક્કસરી સાનિધ્ય કીજે, જ્ઞાન વિમલ સૂરિ જગ જાણજે, સુજશ મહોદય કીજે. પુણ્યવંત પિશાલે આવે, પર્વ પજુસણ આવ્યા વધાવે, ધર્મને પંથ ચલાવે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy