SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ૨ ત્રિીજે સુપન પાઠક વલી ચેાથે, વીર જનમ અધિકાર; પંચમે દિક્ષા છઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે થિરાવલી સંભળાવે, પિઉડા પૂરો જગીશ. છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર રીત્ય નમી જેમ વરશી પડિકઠમણું મુનિવંદન, સંઘ સયળ ખામીજે; આઠ દિવસ લગે અમર પ્રભાવના, દાન સુપાત્રે દીજે, ભદ્રબાહુ ગુરૂ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજેછ. તીરથમાં વિમલાચળ ગિરિમાં, મેરૂ મહીધર જેમ, મુનિવર માંહી જિનવર મહટા, પર્વ પજુસણ તેમજ અવસર પામી સાતમી વચ્છલ, બહુ પકવાન વડાઈજી, ખીમાં વિજય જીન દેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈજી. ૩ ૨૭ મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કે, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃદ, એ પર્વ પર્વમાં, જિમ તારામાં ચંદ. નાગ કેતુની પેરે, ક૯પ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરૂમુખ અધિકી લીજે; દય ભેદે પૂજા, દાન પાંચ પ્રકાર, કર પડિક્રમણ ધર, શીયલ અખંડિત ધાર. જે ત્રિકરણ શુદ્ધ, આરાધે નવ વાર; ભવ સાત આઠ, અવશેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણી, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણ સુણીને, સફળ કરો અવતાર. સહુ રમૈત્ય જુહારી, ખમત ખામણાં કીજે, કરી સહમ્મી વત્સલ, કુમતિ દ્વાર ૫ટ દીજે; કરી અઠ્ઠાઈ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ ઈમ કરતાં સંઘને, શાસન દેવ સહાઈ ગ શ દેવ મહાઈ - ૪ પર્વ પર્યુષણ પુજે કીજે, સત્તરભેદી જિન પૂજા રીજે. વાત્ર નાદ સુણીજે; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy