SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ તીર્થંકર પદવી વરે, જીન પૂજાથી જીવ; પ્રીતિ ભલી એમ લખવે, સ્થિરતા પણે અતીવ. જીની પ્રતિમા જીન સરીખી, શ્રી સિદ્ધાંતે ભાખી; નિક્ષેપ સહુ સરીખા, થાપના તેમ દાખી. ત્રણ કાલે ત્રિભુવન માંહે એક કરતાં પૂજન જેહ, દર્શન કરૂં બીજ છે, જેહમાં નહિ સંદેહ, જ્ઞાન વિમલ પ્રભુ તેહને, હાય સદા સુપ્રસન્ન; એહ જીવિત ફળ જાણીએ, તેહિજ ભવિજન ધન્ય. પાવાપુરી પધારીયા, ચરમ જિનેશ્વર વીર; મેરૂગિરી સમધીર જે, સાયર વર ગંભીર. હિસ્તીપાળ રાજા તણું, લેખન શાળ જેહ, ચરમ ચોમાસુ તિહાં વસ્યા, ભીજે ભાવ સંદેહ. સેલ પહોર દઈ દેશના, કરી ભવિક ઉપકાર; કાર્તિક અમાવાસ્યા તિહાં, પામ્યા મુક્તિ નિસ્તાર. કલ્યાણક વિધિ સાચવે, સુરવર સુરપતિ નાથ; નંદીશ્વર ઉત્સવ કરે, તરવા ભધિ પાથ. પર્વ દિવાલી એ થયું, આરાધો ધરી પ્રેમ; જીન ઉત્તમ પદ પદ્મને, નમે અહનિશ એમ. ચરમ ચોમાસું વીરજી, પાવાપુરી નયરી; મુનિવર વૃદ આવીયા, જીત અંતર વયરી. દેશ અઢારના નરપતિ, વંદે પ્રભુ પાય; સેળ પહોરની દેશના, દીધી શ્રી જિનરાય. પુન્ય પાપ ફળ કેરડાં, પંચાવન ભાખ્યાં; છત્રીસ અણપૂછયા વળી, અજઝયણ દાખ્યાં. પ્રધાન અધ્યયન ભાવતાં, પામ્યા પ્રભુ નિર્વાણ કાર્તિક અમાસને દહાડલે, પણ ચાર માન. ગણરાયે દીવા કર્યા, દ્રવ્ય ઉદ્યોત ને કાજ; દિવાળી તે દિન જ થકી, પ્રગટી પુન્ય સમાજ. ઉત્તમ ગુરૂ ગૌતમ ભણી એ, ઉપવું કેવલ નાણ; પદ્યવિજય કહે મેટકે, એક પરમ કલ્યાણ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy