SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ભવનાથ હરતા શાંતિ કરતા, મુક્તિ માર્ગ ફુટકરં; નિજ દિવ્ય અનુભવ આત્મ સુખકર, નમે વીર જિનેશ્વર. હેય ય પદાર્થ જગ, સકલ ઉપાદેય દિવાકરં; વિજ્ઞાન વિશદ વિવેક દિનકર, નમો વીર જિનેશ્વર. પ્રકાશતાં પ્રભુ ધ્યાન થાતાં, ધ્યેય ગુણકર શેભિત સર્વ વાંછિત પૂરે પુનવર, નમે વીર જિનેશ્વર. જીવરાજ સુખ ભગવાન દીલભર, લકય દીપક શિવકરે; આનંદ પરમાનંદ પાવે, નમે વીર જિનેશ્વરે. ૧૮ પરમાનંદ વિલાસ ભાસ શાસન છે જેહનું વરસ સહસ એકવીશ, વહાલું છે તેહનું. શ્રી મહાવીર મહીઅલ કરૂં, પણ સમતા ધારી; નેશન કબ હુ ન લેખવે, સહુને હિતકારી. બહુ અતિશય લીલાવતી, કરતા જન પ્રસન્ન બ્રહ્મચારી ચુડામણી, જસ નહી વિષયને સંગ. ગુરૂ પાસે ભણ્યા નહીં, પણ સઘલું જાણે નિંદા વિના પરમેશ્વરા, સુખ સઘળે જાણે. રજત મણું હેમ ગઢ વસે, નહી પરિગ્રહ પાસ; ચામર છત્ર વિજાવતા, નિષ્પરિગ્રહ ભાસ. સેવા કરાવે સહુ ભણી, નામ ધરાવે સાધુ સાધ ધરામણ કે નહી, સુક્ષ્મ નિરાબાધુ. રાગ નહી પણ રીઝવે, સવિ ભવનાં ચિત્ત છેષ નહી પણ ટાલીયાં, મહાદિક અમીત. કામ નહી પણ ભોગવે, સવી વસ્તુના મર્મ કર્મ નહિ પણ સવિ તણાં, કહે કર્મના ધર્મ. નિમાદિક લીલા નહિ, શમે તણે નહિ પાર; તસ ગુણ દાખવી નહી શકું, જે હોય જીભ અપાર. છનવર બિંબને પૂજતાં, હોય શત ગણું પુણ્ય; સહસ ગણું ફલ ચંદને, જે લેવે તે ધન્ય. લાખ ગણું ફલ કુસુમની, માલા પહેરાવે; અનંત ગણું ફલ તેહથી, ગીત ગાન કરાવે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy