SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ A ? છે પ્રાચીન સજઝાય મહેદધિ ભાગ-૨ ખિમા વિજય જિનરાજન એ, ઉત્તમગુણ અવદાત; સાત બોલથી વર્ણ, પદ્મવિજય વિખ્યાત. ૧૫ ત્રીસ વરસ કેવલી પણે, વિચર્યા શ્રી મહાવીર પાવાપુરી પધારીયા, જિન શાસન ધીર. હસ્તિપાલ નૃપ રાય તે, રજજુકા સભા મઝાર; ચરમ ચેમાસુ ત્યાં રહ્યા, લેઈ અભિગ્રહ સારા કાશી કેશલ દેશના, ઘણું રાય અઢાર; સ્વામી સુણી સૌ આવીયા, વંદનને નિરાધાર.' સેલ પહોર દીધી દેશના, જાણું લાભ અપાર; દીધી ભવિહિત કારણે, પીધી તેહીજ પાર. દેવશર્મા બોધન ભણી, ગાયમ ગયા સુજાણ; કાતિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણ. ભાવઉદ્યત ગયો હવે, કરે દ્રવ્ય ઉદ્યોત, ઈમ કહી રાય સર્વે વલી, કીધી દીપક ત. દિવાલી તિહાંથી થઈ, જગમાંહી પ્રસિદ્ધ પદ્મ કહે આરાધતાં, લહીએ અવિચલ રિદ્ધ. શાસનના શણગાર વીર, મુક્તિ પુરી શણગારી; ગૌતમની પ્રીતિ પ્રભુ, અંત સમયે વિસારી. દેવશર્મ પ્રતિબંધિવા, મેકલ્યા મુજને સ્વામ; વિશ્વાસી પ્રભુ વીરજી, છેતર્યો મુજને આમ, હા! હા! વીર આ શું કર્યું? ભારતમાં અંધારું; કુમતિ મિથ્યાત્વ વધી જશે, કોણ કરશે અજવાળું.. નાથ વિનાનાં રીન્ય જેમ, થયા અને નિરાધાર; એમ ગૌતમ પ્રભુ વલવલે, આંખે આંસુડાંની ધાર કોણ વીર ને કેણ હું, જાણે એહ વિચાર; ક્ષપક શ્રેણી આરોહતા, પ્રભુ પામ્યા કેવલ સાર. વીર પ્રભુ મેક્ષે ગયા એ, દીવાળી દિન જાણ; ઓચ્છવ રંગ વધામણ, જસ નામે કલ્યાણ જગનાથ જગદાનંદ, જગગુરૂ, વિમલ કેવલ ભાસ્કરમ; સંસાર સુખકર જગત હિતકર, નમે વીર જિનેશ્વર. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy