________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ:ભાગ-૨
છવસ્થા એપરે રહ્યા એ, સહ્યા પરિસહ ઘેર; શુકલ ધ્યાન અનલે કરી, બાલ્યાં કર્મ કઠોર. શુકલ ધ્યાન અંતે રહ્યા છે, પામ્યા કેવલજ્ઞાન; પવિજય કહે પ્રણમતાં, લહીએ નિત્ય કલ્યાણ.
શ્રી પર્યુષણ પર્વ સે, ભવિજન સહુ હરખી; વેણુ રાશી સર્વ પર્વણી, નિજ આતમ પવી. ગુણ અનંત છે જેહનાં, ધર્મધ્યાન નિત્ય કીજે; પ્રભુ ગુણ સર્વ સંભાલીને, નિજ ભવ ઓળખી જે. કલ્પતરૂ સમ કલ્પસૂત્ર, નિજ મંદિર પધરાવે; ગત ગાન મન ભાવશું, શુભ ભાવના ભા. કરી વરઘોડો અભિન, જિનસાસન દિપાવે; શુભ કરણી અનુમોદતાં, ગુરુ સમીપે લાવે. ગુરૂ પ્રરૂપે વાયણ, ભાવ ભક્તિને કાજે; છઠ્ઠ તપ કરી નિર્મલે, આતમ શક્તિને માટે. પ્રતિપદાએ પ્રભુ વીર. જન્મ મહોત્સવ કીજે; ભક્તિ વત્સલ ભગવંતની, સુકૃત ભવ કીજે. અઠ્ઠમ તપ કરી નિર્મલ, સકલ સુણે અધિકાર; નાગકેતુની પરે નિર્મલું, જેમ પામો ભવપાર. વળી સૂણવા બારસે સૂત્રનાં, ભવિ થઈ ઉજમાલ; શ્રીફળ સ્વામી પ્રભાવના, કરી ટાળો જંઝાલ. અઠ્ઠાઈ મહોત્સવ એણી પરે, પાળે નિરતિચાર, કારજ કારણ ફલ હશે, તે તરશે ભવ પાર. દ્વિપ નંદીસર આઠમે, દેવ મલી સમુદાય; અઠ્ઠાઈ ઓચ્છવ કરી, નિજ નિજ સ્થાનક જાય. સુલભ બધી જીવની, હરખે સાતે ઘાતક તે માટે આરાધવા, મન કીજે રળીયાત. તપગચ્છ નાયક ગુણનીલ એ, વિજય સેન સૂરિરાય; પંડિત પદ્યવિજય તણે, દીપવિજય ગુણ ગાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org