________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ગૌતમાદિક સ્થવિરાવલી, શુદ્ધ સમાચારી, પર્વ દિન ચોથે દિને, ભાખ્યો ગણધારી. જ્ઞાન દિન ચારિત્ર તપ એ, જિન ધર્મ દઢરીત; જિન પ્રતિમા જિન સારિખી, વંદુ સદા વિનીત.
પર્વરાજ સંવત્સરી, દિન દિન પ્રતિ સેવો; કલેક બારસે કલ્પસૂત્ર, વરનું નિસુણે. પરમ પટ્ટધર બાર બોલ, ભાખ્યા ગુરૂ હીર; સંપ્રતિ શ્રી વિજય દાન સૂરિ, ગરછા ત્રણ હીર. જિન શાસન શોભા કરૂ એ, પ્રીતિવિજય કહે શિષ્ય વિનય વિજય કહે વીરને, ચરણે નામું શિષ.
વડા ક૫ પૂરવ દિને, ઘરે ક૯૫ને લાવો રાત્રિ જાગરણ પ્રમુખ કરી, શાસન સોહા. હય ગય શણગારી કુમાર, લા ગુરૂ પાસે, વડા ક૫ દિન સાંભળો, વીર ચરિત્ત ઉલ્લાસે. છઠ્ઠ દ્વાદશ તપ કીજીએ, ધરીએ શુભ પરિણામ સાધમી વત્સલ પ્રભાવના, પૂજા અભિરામ. જિન ઉત્તમ ગૌતમ પ્રતે એ, કહેજે એકવીશ વાર; ગુરૂ મુખ પદ્ધ ભાવશું, સુણતાં પામે પાર.
નવ ચૌમાસી તપ કર્યા, ત્રણ માસી દો; દેથ અઢી માસી તેમ, દેઢ માસી હેય. બહોતેર પાસ ખમણ કર્યા, માસખમણ કર્યા બાર; ષડુ દ્વિમાસી તપ આદર્યા, બાર અઠ્ઠમ તપ સાર, ષડૂ માસી એક તપ કર્યો, પંચદિન ઉણ માસ; બસે ઓગણત્રીશ છઠ્ઠ ભલા, દીક્ષા દિન એક ખાસ. ભદ્ર પ્રતિમા દેય ભલી, મહાભદ્ર દિન ચાર; દશ દિન સર્વ ભદ્રના, લાગેટ નિરધાર. વિણ પાણું તપ આદર્યો, પારણુદિક જાસ; દ્રવ્યાહારે ધારણ કર્યા, ત્રણસો ઓગણપચાસ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org