SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ] www પ્રાચીન સાય પાઁચમી કરણી ચાથમાં, જીનવર વચન પ્રમાણે; વીર થકી નવસે એશી, વરસે તે આણે. શ્રીલક્ષ્મી સાગર સૂરીશ્વરૂ એ, પ્રમાદ સાગર સુખકાર; પૂર્વ પન્નુસણુ પાલતાં, હવે જય જય કાર. ર પ પસણું ગુણ નીલેા, નવ કલ્પી વિહાર; ચાર માસાન્તર સ્થિર રહી, એહી જ અર્થ ઉદાર. અષાડ સુદ ચઉદ્દેશ થકી, સંવત્સરી પચાશ; મુનિવર દિન સિત્તેરમે, પડિક્કમતાં ચૌમાસ, શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂના બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલા થઈ એકતાન. જિનવરું ચૈત્ય જુહારીયે,ગુરુ ભક્તિ વિશાલ; પ્રાધે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ વરમાલ. દર્પણથી નિજ રૂપના, જીવે સુદૃષ્ટિ રૂપ; દણું અનુભવ અપણે, જ્ઞાન ચરણ મુનિ ભૂપ. આત્મ સ્વરૂપ વિલેાકતાં એ, પ્રગટયા મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણાં, પ પસણુ દાવ. નવ વખાણુ પૂછ સુણેા, શુકલ ચતુર્થી સીમા; પંચમી દિને વાંચે સુણે, હાય વિરાધક નિમા. એ નહી પર્વે પચમી, સર્વ સમાણી ચેાથે; ભવ ભીરૂ મુનિ માનશે, ભાખ્યું. અરિહા નાથે, શ્રુત કેવલી વયા સુણી એ, લહી માનવ અવતાર; શ્રી શુભ વીરને શાસને, પામ્યા જય જયકાર. ૩ શ્રી શત્રુ*જય શૃંગાર હાર, શ્રી આદિ જિણુંă; નાભિરાયા કુળ ચંદ્રમા, મરૂદેવી નંદ. કાશ્યચ ગાત્રે ઇશ્વાકુ વંશ, વિનીતાનેા રાય; ધનુષ્ય . પાંચસા દેહમાન, સુવણું સમ કાય, વૃષભ લંછન ધુર વાંછીએ એ, સ’ધ સકળ શુભરીત; અઠ્ઠાઈધર આરાધીએ, આગમ વાણી વિનીત, Jain Education International 2010_05 For Private & Personal Use Only મહાષિ ભાગ-રે ૧૨ ૧૩ ૧ ર ૩ ૪ ૫ ૬ . 3 www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy