SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વ દીવાળી પ તથા Jain Education International 2010_05 નવપદજી વિભાગ AAAAAAAAAAAAAAAAAX KKKKKKKKKKKKKKKKK પર્યુષણ પના ચૈત્યવંદના AAAAAAAAAAAAAAA HE NE PEEEE SHYBEEN મ ૧ સકલ પર્વ શૃંગાર હાર, પર્યુષણ કહીએ; મત્ર માંહી નવકાર મ`ત્ર, મહિમા જગ લહીએ. આઠ દિવસ અમારી સાર, અઠ્ઠાઇ પાલેા; આરભાદિક પરિહરિ, નરભવ અનુ આલે ચૈત્યપરિપાટી શુદ્ધ સાધુ, વિધિવ`દન જાવે; અઠ્ઠમ તપ 'વત્સરી, પડિક્કમણું ભાવે સાધર્મિ ક જણ ખામણાં એ, ત્રિવિષે શું કીજે; સાધુ મુખ સિદ્ધાંત કાંત, વચનામૃત રસ પીજે. નવ વ્યાખ્યાને કલ્પસૂત્ર, વિધિપૂર્વક સુણીએ; પૂજા નવ પ્રભાવના, નિજ પાતિક હણીએ. પ્રથમ વીર ચરિત્ર ખીજ, પાર્શ્વ ચરિત્ર અકુર; નેમિ ચરિત્ર પ્રબંધ ખંધ, સુખ સ ́પત્તિ સુર. ઋષભ : ચરિત્ર પવિત્ર પત્ર, શાખા સમુદૃાય; સ્થવિરાવલિ બહુ કુસુમપુર, સરિખા કહેવાય. સમાચારી શુદ્ધતા એ, વર ગધ વખાણેા; શિવ સુખ પ્રાપ્તિ ફૂલ સહી, સુરતરૂ સમ જાણેા. ચૌદ પૂર્વાંધર શ્રી ભદ્રબાહુ, જીણે કલ્પ ઉદ્ધરિચા; નવમા કલ્પથી યુગપ્રધાન, આગમ જલ દરિયા. સાત વાર શ્રી કલ્પ સૂત્ર, જે સુણે ભવિ પ્રાણી; ગૌતમ ને કહે વીરજીન, પરણે શિવરાણી. કાલિક સૂરિ કારણે એ, પણ ભાદરવા સુદી ચેાથમાં, નિજ કારજ સીધાં. કીધાં; For Private & Personal Use Only 3 ૪ મ $ ७ રા ૧૦ ૧૧ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy