SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ] પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ટક ઃ આદરે કુમતિ બુદ્ધિ બહુ પરે, વલી ધનાદિક કારણે હિંસાદિક પાપ કરે અનાણી, એહ ત્રીજું જિન ભણે; ચોથે વધાદિક - પાપ કરતો, જાવ છવ ન એાસરે; મરણાંત સામે પણ ન ચિંતે, કાલિક સૂરિની પરે. ચાલ : એહ લક્ષણ રે, રૌદ્ર તણું જિન કહે; ઈણ દયાને રે, ઈહ લેકે પણ દુઃખ લહે; ઈણ ધ્યાને રે, રૌદ્ર અવરને ચિંતવી, પાતિકની રે, રાશી કમાવે નવનવી. ત્રુટક : નવનવી આ૫દ લહે આપે, દ્રહ પાપે જીવડે; લલિતાંગ શું જિમ દ્રોહ કરતે, તાસ દાસ જડે વડો; દ્રોહી સુદર્શન તણે જોગી, સર્ષથી પરભવ ગયો; યુગ બહુ ઉપરે દ્રોહ બુદ્ધિ; દુઃખી મણીરથ થયો. ચાલઃ ઈણ ધ્યાનને ૨, પરભવ હોય નિરયાગતિ; કંડરિકે રે, ક્રૂડ ઉશ્કરડે જતિ, બ્રહ્મદરે રે, ચકી સુભમ વસુનુપ, તિમ મંડીક રે, લેહ ખુરો ચૌરાધિ; ટક ચૌરા ધિપ તિમ નંદ મમણ, શેઠ પમુહ બહુજણું, ચાર પ્રકારે રદ્ર કરીને, નરકે ખુલ્યા અતિઘણા; તેહ ભણું રૌદ્રધ્યાન છેડો, ભવિક શુભમતિ આદર, કહે ભાવ સમતા ભાવ ભાવી, સુખે સિદ્ધિ વધુ વરો. FAXxxxxxxxxxxxxxxxxxxxx E5]=========== =====ESENSEછે RARARAR | ભાગ-૨ સમાપ્ત KAKAFARAKAKARAKARAKAKAKA Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy