________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[ ૨૮
ગુટક ? એવડા વીર પશાચ સાધિ, મંત્ર જંત્રાદિક કરી,
વિષશસ્ત્ર જાલે અગ્નિ પ્રજાલે, પાસ જ જાલે ધરી, સાંઢ શિયાલ કુતરાદિક, જીવ જડી દેહને,
હું હણું છેદન ભેદનાદિક, કરી વેદના તેહને. ચાલ : વધ બંધન રે, મારણ દારણ બહુ પરે,
ઈમ થાયે રે, તંદુલ મચ્છ તણી પરે; તે પહેલો રે, હિંસા રૌદ્ર કહું હવે;
ભેદ બીજે રે, મૃષા રૌદ્ર ઈમ ચિંતવે; ગુટક : ચિંતવે બેટા જેહ મટા, તેહ બહુ પરે ભાખિયે,
કેલવી માયા બહુ ઉપયા, મર્મ પરના દાખિયે; કીજીએ ચાડી મન રુહાડી, આલપરને દીજીએ
નિજ દોષ ઢાંકી કહીય વાકું, પ્રાણ પરના લીજીએ. ચાલઃ ભેદ ત્રીજે રે, સબલ ક્રોધ લેભે કરી;
મન થાયે રે, લેઉ પરધન અપહરી; મેલું ધાડું , પાડું મારગ અતિ ઘણા
ઘર ફાડું રે, તાડું અધિપતિ ધન તણા; ગુટક = ધન તણું અધિપતિ બંદિ ઝાલું;
હણું તેહને બહુ પરે, માયા ઉપાશી દેઉં ફાંસી કૃપાથી તે ઉપરે, ઈમ બહુ પ્રપંચે વિત્ત સંચું, લેક વંચુ અતિઘણું,
ઈમ રૌદ્ર ત્રીજે કરે મુરખ, મનોરથ ચારીત| ચાલ : ભેદ ચોથે રે, પંચ વિષય કારણ તણું;
ધન ઘરણી રે, ધરણિની રક્ષા ભણી; ઈમ ધ્યાએ રે, એ સવિ જતને રાખશું.
જે હરસે રે, તેહને બહુ દુઃખ દાખશું. ત્રુટક : દાખશું દુઃખ મરણાંત તેહને, ઈશી આશા મન ઘરે;
સર્વની શંકા કરે એહવી, રખે કઈ મુજ ધન હરે; જબ કિપિ જાયે સંતને પણ, ચૌર કહી તવ ચિંતવે;
એ કહ્યું રિક્ષા રૌદ્ર ચોથું, સાંભલે લક્ષણ હવે. ચાલ : હિંસાદિક રે; ચારમાંહિ કો એકને,
પાતિકને રે, સેવે છડે વિવેકને; એ પહેલું રે, લક્ષણ બીજું એણી પરે, તે સઘલા રે, પાપ સદા બહુ આદરે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org