________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ એણી પરે ત્રીજું આર્તધ્યાન, એથે ધ્યાયે પાપ નિદાન; ધર્મ તણે જે હોય પ્રભાવ, તે મુજ હાજે એહવા ભાવે. છે ૧૪ રાજ ઋદ્ધિ રમણ સંયોગ, વંછે સુરનર ખેચર ભેગ; વાસુદેવ રવઈ ચક્કવઈ, પદવી પામું ઈમ ચિંતવઈ. || ૧૫ એહવા બહુપરે કરે નિયાણુ, યણ તજી લહે કાચ અજાણ; ભાગાદિક હેતે શ્રી ધર્મ, છેડે મંડે ઘણુ કુકમ. i ૧૬ . એ ચારે આરતિ ના ભેદ, એહના લક્ષણ પણ છે વેદ; આણે શેક કરે આકન્દ, રૂદન કરે વલી વિલવે મંદ. | ૧૭ છે આ દુરધ્યાન કરંતા દેહ, દુર્બલ હોએ નહિ સંદેહ, એણે ધ્યાને નાસે સંવેગ, મનમાં થાયે અતિ ઉદ્વેગ. ૧૮ ઈણ ધ્યાને વાધ આરતિ, જીવ ન પામે સુખ અધરતિ; નાસે બુદ્ધિવંતની બુદ્ધિ, ઈણે દુર્યાને ન હૈયે શુદ્ધિ. . ૧૯ ઈણ દુરધ્યાને ઢલકે કુંભ, વિવિધ રોગને હોય આરંભ; ઈમ ઈહલોકે દોષ અનેક, એથી થાયે સુણ સુવિવેક.
૨૦ || પરભવ એહથી તિરીયાગતિ, થઈ ગિરિલી જિમ સંયતિ; સુંદર શેઠ ને નંદ મણિયાર, લહ્યા ગેહ દેડક અવતાર. છે ૨૧ !! ઈહ પરભવ એહથી બહુ દોષ, જાણું આણું મન સંતોષ સંપદ આપદ ઉપર ગુણી, રાગ રોષ મન નાણે મુણી. છે. ૨૨ છે પૂર્વ મુખ્ય વિ છો, તે સંપદ ઉપર મેહ જેહથી પૂરવ પાપ વિ છે, તે આપદ આવે છે બેદ. દેખી જગ બહુ વસ્તુ ઉદાર, કાં તું ચિંતા કરે અપાર; ચિંતાઓ વ્યાપે સંતાપ, ન હાયે ચિંતિત હેયે પાપ. છે ૨૪ તે માટે મન સત્ય પ્રધાન, ધારે વારી આધ્યાન; ભાવ કહે જિનવાણ મુદા, સે જિમ પામે સંપદા. છે ૨૫ .
===
i
૬૧
==
રિૌદ્રધ્યાનની સઝાય
હાલ-૧
ARATAR
airs
=
બીજાના રે, ચાર પ્રકાર કહું હવે; તિહાં પહેલે રે, જીવ તણે વધુ ચિંતવે; અપરાધિ રે, નિર અપરાધિ જે જીવડા; તસ હણવા રે, કરે મરથ એવડા;
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org