SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ . ધ્યાનની સજઝાય (આર્તધ્યાન) નની સજઝાય ( દ્વાલ-૧ RA ( ૨ | ને ૪ | ૫ | || ૬ | (ઢાળ પહેલી પાઈની દેશી) સકલ જિણેસર પાય વંદવી, સમરી માતા શારદ દેવી; ધ્યાન તેણે હું કહું વિચાર, શ્રી જિનવચન તણે અનુસાર. જીવતણે જે સ્થિર પરિણામ, કહીયે ધ્યાન જે તેનું નામ; તેહતણું છે ચાર પ્રકાર, દોય અશુભ દોય શુભ મન ધાર. આધ્યાન ને રૌદ્રધ્યાન, ધર્મધ્યાન વળી શુક્લધ્યાન; ધ્યાન દુર્ગતિ દાયક, પહેલા દોય, સદ્દગતિ હેતુ અવર દો હોય. આર્તધ્યાનના ચાર પ્રકાર, તેહમાં પહેલે એહ વિચાર; અપ્રિય વિષય તણે સંજોગ, મન ચિંતે ઈમ તાસ વિયોગ. એહ કુરૂપ કાં દીસે દૈવ, વિરસ ભળે એ કુણુ સદૈવ; ફાસ કઠોર કવણ એ ખમે, અશુભ નાદ એ કુણને ગમે. દુઃખ દુર્ગધ કરે બહુ એહ, કદી એહને હોશે છે; ઈમ અપ્રિય જેગે ચિંતવે, એને ચોગ મ હેજે હવે. એ પહેલો આરતિનો ભંગ, બીજે વંછે વિષય પ્રસંગ સુખકારી રૂપાદિક જેહ, તેહ ઉપર બહુ ધરે સનેહ. ધન પરિજન ભોજન વરનાર, પ્રમુખ સાર ધ્યાએ સંસાર; જે દેખે પાદિક વંત, તેહની લાલચ કરે અનંત. તેનું ધ્યાન ધરે નિશદિશ, તે મુજ કાં ન દાયે જગદીશ તે ન મિલે તે પાડે ચીશ, ઘણું નિસંસે ધુણે શીશ. જે જે પામે મને હર ભેગ, નિતુ ધ્યાયે તેહને અવિયેગ; અણુ પામ્યાને આણે ખેદ, એ બીજો આરતિને ભેદ. ત્રીજે રોગાદિક આપદા, આવે તવ એમ ચિંતે સદા; એ દુઃખદાયી તે માહરૂં, કવણું ઉપાય કરી સંહરૂ. કાસ શ્વાસ જવર શિશ કફ સૂલ, નયન નયન પીડા પ્રતિકુલ; વાય પ્રમુખ સવિ રોગ સમુલ, જાઓ વાઉલથી જિમ તુલ. ઔષધ વૈદ્ય અને સ્વર સુરી, મંત્ર તંત્રની સેવા કરી, જોગી જંગમ સેવી સંત, રોગાદિકનો આણું અંત. I ૭ I ! ૧૦ | છે ૧૧ છે. છે ૧૨ એ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy