________________
ર૭૬ ]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ જે જે મુનિ મુગતે ગયા રે, જાએ જાશે જેહ, તે સવિ શુક્લ ધ્યાનને રે, મહિમા નહી સંદેહ. ભાગી. ૧૮માં ઈમ સંક્ષેપે મેં કહ્યા રે, યાનતણું અનુભાવ; વિસ્તારે આગમ થકી રે, જાણો ઈમ કહે ભાવ. સભાગી.
ઢાળ ૫ મી
( રાગ – ધન્યાસીરિ કડખાની–દેશી ) ધ્યાન સુવિચાર ઈમ, મન ઘર ભવિજના, અશુભ છેડી વિમલ ધ્યાન સે જેહથી દુખ ટલે, સકલ વંછિત ફલે, ચાખીએ મુક્તિ વર સેખર મેવો. ધ્યાન છે ૧ છે પ્રસન્નચંદ્ર રાજઋષિ, દેખ દુર્ગાનથી, સાતમી નરકને યોગ્ય થાય; ધ્યાન રૂડે વલી, તે થયા કેવલી, અનુક્રમે મુક્તિ નયર જાયે. ધ્યાન | ૨ | ભોગ સેવ્યા નથી, તેહિ દુર્ગાનથી, દ્રમકપણે જીવડા નરક પામે; ભાગ પણ ભેગવી, ધ્યાન શુભ જોગવી, ભરત ભૂપાલ પરે પાપ પામે. ધ્યાન | ૩ છે જ પવિના તપવિના, ધ્યાન શિવ સુખ દીયે, ધ્યાન વિના મુક્તિ જપ તપન દેવે; ધ્યાન ઈમ મુક્તિનું, પરમ કારણ સુણી, વરમુણ બહુગુણ ધ્યાન સેવે. ધ્યાન | ૪. અવર વર ગુણ વિના, ધ્યાન આવે નહી, કવિ આવે તદા થિર ન થેલે; તેહ ભણુ નાણુ દંસણ ચરણ ગુણધરી, ધ્યાન શુભ આદરી સાધુ શેભે. ધ્યાન કેપ ઋદ્ધિ જિમ પૂન્ય વિના કીતિ જિન દાન વિના વૃક્ષ જિમ નવિ રહે મુલ પાખે; ગેહ પાયા વિના થિર ન થોભે યથા; ગુણવિના ધ્યાન તિમ સંત દાખે. ધ્યાન છે ૬ છે જિન વચન અનુસરી કુમતિથી નિસરી, શુદ્ધ સમકિત ધરી દુરિત છેડા ચરણ ગુણ આદરી ચિત્ત ચોખું કરી, સાર સમતા ધરી ધ્યાન મંડે. ધ્યાન | ૭ | એણી પર ધ્યાન સુંદર સદા સેવતા, પાપ સંતાપ સવિ દૂર જાયે, જ્ઞાન પંચમ મહદય રસ પામીયે, સકલ કામિત તણી સિદ્ધિ થાય. ધ્યાન | ૮ | શ્રી તપગરછ સુહંકરે ગણધર, શ્રી હીરવિજયસૂરિ યુગ પ્રધાને; દેશના જશ સુણ શાહ અકબર ગુણ, ધર્મ કામે થયો સાવધાન. યાન છે તાસ માટે વિજય સેનસૂરિ ગુરૂ, વિજય તિલક સૂરિ તાસ પાટે, તાસ માટે વિજયાનંદ સૂરીશ્વરૂ, વિજયવંતે સદા ધર્મ માટે. ધ્યાન . ૧૦
શ્રી વિમલ હર્ષ ઉવજઝાય શ્રી મુનિવિમલ, સકલ વાચક શિરોમણી બિરાજે; શિષ્ય તસ ભાવવિજય ભણે સેવીયે, ધ્યાન સુરતરૂ સદાસિદ્ધિ કાજે. ધ્યાન ૧૧ વર્ષધર નિધિ સુધા રૂચિકલા સંવત્સરે, મૈત્ર વદી દશમી રવિવારે સંગે; ધ્યાન અધિકાર અવિકાર સુખ કારણે, ખંભનયરે રચ્યો ચિત્તરંગે. ધ્યાન રે ૧૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org