________________
( રપ
રા
II૪મા
પા
૬
૮૫
લાલા
પ્રાચીન સક્ઝાય મહદધ ભાગ-૨
જે પોષે શુભ ધ્યાનને રે, જિમ જનની નિજ બાલ. ભાગી. ભમત એહ સંસારરે, જીવ અનંતીવાર; નરતિરિ નારક દેવતારે. પામ્યો બહુ અવતાર. સોભાગી. જાતિ નિ જગતે નથી રે, તે નવિ લોક પ્રદેશ, જિહાં મુજ જીવે નવિ લહયો રે, જન્મ વિનાશ કલેશ. સોભાગી. ઈમ ભમતે પણ જીવડો રે, મૂઢ ન પામે છે; . ધર્મ ન સાધે નિર્મલ છે, જે કરે કર્મ વિ છે. સેભાગી. ઈમ અનિત્ય ભાવે ભાવનારે, પ્રથમ કહે અરિહંત, હવે પરિણામની ભાવના રે, બીજી સુણ ગુણવંત. સોભાગી. પલટાયે સવિ દ્રવ્યના રે, જગ બહુવિધ પરિણામ; તે સુરવર પણ શિર નહી રે, જે લવસત્તમ નામ. ભાગી તે બીજા સુરનર તણા રે, સુખ સંપત્તિ પરિવાર થિર કરી જે મન ચિંતવે રે, તેહની બુદ્ધિ અસાર. સભાગી. એ કહી બીજી ભાવના રે, ત્રીજી એ સુવિચાર ઈમ સંસાર અસારતારે, ચિત્ત ચિંતે અણગાર. સેભાગી ઋદ્ધિવંત પણ સુર ચવી રે, તિરિગતિમાં જાય; જલ થલ ખેચર પણું લહે રે, એકિદ્રી પણ થાય. ભાગી. હરી સઘલા કેઈ ચક્રવઈ રે, બીજા પણ બહુ ભૂપ; સુખ સંપદ ઈહાં ભોગવી રે, પામે દુર્ગતિ કૃપ. સોભાગી. યૌવન રૂપ કલાદિકે રે, જે હોય બહુ મદવંત; તે હોય પરભવ કીડલા રે, થાએ અશુચિ વસંત. સોભાગી. ઈમ સંસારે વિટંબના રે, ઈહ પરભવ બહુવાર; પામે બહુ પરે જીવડે રે, તે ભવ કિમ હેય સાર. સોભાગી ઈમ ત્રીજી એ ભાવીએ રે, જેથી એ સુણ મિત્ત, દોષ ઘણું આશ્રવતણાં રે, ભા ભુવન પ્રતિત. ભાગી કર્મ બંધાયે જેહથી રે, તે આશ્રવ કહેવાય; મિથ્યામતિ અવિરતિ વલી રે, રોગ પ્રમાદ કષાય. સેભાગી. કર્મ એહથી ઉપજે રે, કમેં હોય ભવ પિષ; ભવ ભમતાં દુઃખ અતિ ઘણું રે, ઈમ આશ્રવ બહુ દોષ. સેભાગી ઈમ શુભ ભાવના ભાવતા રે, નાશે દુર્મતિ ધંધ; શુકલ યાન દીપે ઘણું રે, અશુભ ટલે પ્રતિબંધ. સેભાગી ભાવનાવર ઔષધ રસે રે, વાસ્ય વારેવાર; શુલ ધ્યાન શેભે ઘણું રે, ટાલે કર્મ વિકાર. સોભાગી.
૧૦થી
૧૧
૧૨ા
૧૩
T૧૪મા
૧પા
૧૬
I૧ણા
૧૮૫
Jain Education International 2010 05
For Private & Personal Use Only
www.jainelibrary.org