________________
[
૭૩
૧૩
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
ઈમ સંકલ્પ અપાર નિવારી, આણે મન એકાંતે રે, અનુક્રમે અતિસુખમાં લય પામી, આપે પામે શાંતિ રે. શુકલ એહ ધ્યાન મહિમાએ નાસે, ચાર કર્મ ઘન ઘાતી રે, કેવલનાણ લહે તે નિર્મલ, મુનિવર અપ્રતિપાતી રે. શુક્લ પુરવઘરને એહ કહ્યા તે, પ્રાઈક જાણે ઝીણે રે; નહી તે અવર સાધુ ને સાધવી, કિમ પામે નિરવાણે રે. શુક્લ નાણી મુનિવર જાણું ધ્યા, એહ ધ્યાન સુખ કામી રે; કેઈક અણ જાણતો પણ પામે, જિમ મારૂ દેવા પામી રે. શુક્લ જિમ જમ જાણી લીયે બહુ જન, જાણ્યા વિણ પણ પાવે રે; જીવ તણે અતિ શુભ પરિણામે, તથા ધ્યાન પણ આવે છે. શુક્લ એ તે આગમને અનુસાર, અભ્યાસે જે આવે રે; તાસ વરૂપ કહ્યું શુભ ભાવે, ભાવે તે સુખ પાવે છે. શુક્લ
ઢાલ-૨–જી. (ત્રીજે ભવ વર સ્થાનક તપ કરી) જે છમસ્થ યતિને આવે, તેહ કહા એ દોય; હવે દોય કહીયે અંતે, જે કેવલીને હોય રે; મુનિવર શુક્લ ધ્યાન આરાધે, જિમ કામિત ફલ સાધો રે. મુગતિ સુગતિ અવસર જબરૂંધે, મન, વચ, કીયા, યેગ; ભાવ સુક્ષમ તનુ જેગે થાઓ, ત્રીજા ભેદને વેગ રે. મુનિવર૦ સુમ કિરિયા હેયે એહમાં, ન ચલે શુભ પરિણામ; તે માટે તસ સુક્ષમ કિરિયા, અનીયટ્ટી તે નામ રે. મુનિવર૦ તેરસને ગુણઠાણે અંતે, એહ ધ્યાન મુનિ ભાવે; ચઉદને ગુણઠાણે જબ પહોંચે, તવ તસ ચોથું આવે છે. મુનિવર૦ સુક્ષમ પણ કિરિયા નહી એહમાં, નહી એહને પ્રતિપાતિ, સમુછિન્નકિરિયા અપ્રતિપાતિ, તેહ ભણી એહ વિખ્યાતરે. મુનિવર૦ અવર સાધુને જે મન થિરતા, તે કહ્યું ધ્યાન પ્રધાન યોગ નિરોધ જે તનુ થિરતા, જિનને તેહી જ ધ્યાન રે. મુનિવર એહ ધ્યાનને અંતે મુનિવર, કમ શેષ સવિ વારિ, ઈડી દેહ જાયે લેગંતે, થાયે શિવ સુખ ધારી રે. મુનિવર૦ કેવલનાણું કેવલદશી, જેહ સદગત મોહ; જન્મ જરા મરણાદિક નહિ તસ, નહિ તસ દુખ સંદોહ. મુનિવર૦
II૧
મારા
T૩
II૪મા
|જા
દા
IIછા
T૮ના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org