________________
પ્રાચીન સંસ્કાય મહોદધિ ભાગ-૨ એહથી જીવ રે. તિણ- ૫ ત્રીજે પ્રહરે પેટ વિદારીયું રે, જાણે કમ વિદાર્યા એહ રે; એથે પ્રહર પ્રાણ તજી કરી રે, નલિની ગુમ લક્ષ્ય સુખ તેહરે. તિણ૦ ૬ સુર વંદીને તસ શરીરનો રે, મહિમા કરે અનેક પ્રકાર રે; જિન હર્ષ તેણે અવસર મળી રે, વંદન આવી સઘળી નાર રે. તિણ૦ ૭
દીલ ૧૦ મી
દોહા ગૌરી સવિ ઝાંખી થઈ, આવી નગરી મઝાર; મુખ કરમાણું માલતી, સાસુ દેખે તેણી વાર. કુળમાં કેળાહળ થયો, મંદિર ખાવા ધાય; તેન ભોગી જેગી હવે, કરમ કરે તે થાય.
(ભણે દેવકી કેણે ભેળવ્યા–એ દેશી) વાંદી પૂછે ગુરૂ ભણી, અમચો દીસે નહીં ભરતા; પૂજ્યજી, કિહાં ગયો મુનિ તે કહો, ઉપગે કહે તેણીવાર. કામિની. વાંદી ૧ આવ્યા હતા પત્યાં તિહાં, દુઃખ પામી મરણ સુણેય; કામિની, હા હા કેરે ધરણી ઢળે, આંસુડા છુટયા નયણેય, કામિની. વાંદી ૨ હિયડું પીટે હાથ શું, ઉપાડે શિરના કેશ; કામિની, વિલયે પિયુ વિણ પદમણી, સસનેહી પામે કલેશ. કામિનીટ વાંદી. ૩ એટલા દિન દિલમાં હતી, વ્રતધારી હતે ભરતાર, પૂજ્યજી, એટલું હી સુખ અમતણું, સાંખ્યું નહિ કિરતાર, પૂજ્ય. વાંદી. ૪ અમે મન માંહે જાણતી, દેખશું દરિસણ નિય; પૂજ્યજી, ચરણકમળ નિત્ય વાંદશું; ચિંતવતી એણી પરે ચિત્ત. પૂજ્ય. વાંહી. ૫ દેવે દીધું રંડાપણું, હવે અમે થયા અનાથ; પૂજ્યજી મનનાં દુઃખ કહીએ કેહને, અમચા પડયા ભુંઈ હાથ. પૂજ્યજી. વાંદી. ૬ શું કહીએ કરીએ કિડ્યું, અમને હુઓ સંતાપ, પૂજ્યજી, દુઃખ કહીએ કેહને હવે, અમચા પૂરણ પાપ. પૂજ્યજી. વાંદી. ૭ ઊભી પસ્તાવો કરે, નાખતી મુખ નિઃશ્વાસ; કામિની. કહે જિન હર્ષ ઘરે ગઈ, બત્રીશે થઈ નિરાશ. કામિની. વાંદી. ૮.
ઢાળ ૧૧ મી.
દોહા ઈણી પરે અરે ગેરડી, તિમ રે વળી માય મેહ તણી ગતિ વાંકડી, જેહથી દુર્ગતિ થાય. જિમ જિમ પિયુ ગુણ સાંભરે, તિમ તિમ રદય મઝાર; દુખ વિરહે સુખ હોય કિહાં, નિબુર થયો કિરતાર, (દેખ ગતિ દેવની રે, અથવા ગજરાજની એ દેશી) દુઃખભર બત્રીશે રોવતી રે, ગદ્દ ગ૬ બેલે વચન પરલોકે પહત્યા સહી રે, સાસુ તુમ પત્ર રત્ન; દેજે મને મુઝરો રે, અરે ? સાસુના જાયા; અરે નદીના વીર, અરે! અમૂલક હીરા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org