SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ ઢાળ ૮ મી દોહા ઘેર આવી સાસુ વહુ, મન માન્ય ઉદાસ; દીપક વિણ મંદિર કશે; પિયુ વિણ સ્ત્રી નિરાશ. પિયુ વિણ પલક ન રહી શકું, સેજલડી મુજ ખાય; પત્થર પડે જેમ ભુયંગ કે, તળફ તળફ જીવ જાય. (પ્રાહુણાની દેશી) સદગુરૂજી હો કહું તમને કરજેડ કે, ચિર ચારિત્ર પળે નહિં; સદગુરુજી હો, તપકિયા નવિ થાય કે, કર્મ ખપે જેહથી સહી. ૧ સ0 તુમચી અનુમતિ થાય છે, તે હું અણસણ આદરૂં; સ થેડા કાળ મેઝાર, કે કષ્ટ કરી શિવપદ વરૂં. ૨ સ. મુનિવર જીહો, જેમ સુખ થાયે તુજ, કે તેમ કરી દેવાણપિયા, મુ. ગુરૂને ચરણે લાગી, કે સહ શું ખામણ ડાં કિયા. ૩ મુ. આ જિહાં સમસાન, કે બળે મૃતક વહ્નિ ધગ ધગે; મુ. બિહામણો વિકરાળ, કે દેખતાં મન ઉભગે. ૪ મુ. પિતૃવન ઈણે નામે, કે દિવસે યમ વન સારીએ; મુ. કાંટાળા તિહાં રૂખ, કે કૃર કચેરી સારીખો. ૫ સુ0 આવ્યો તિરું વનમાંહે, કે તિહાં આવી અણસણું કર્યું, મુ. કાંટે વિંધાણું પાય, કે તત્ક્ષણ લેહીજ નીકળ્યું. ૬ મુ. પગ પિંડી પરનાળ, કે લોહી પાવસ ઉન્નો, મુ. સેભાગી સુકુમાળ, કે કઠણ પરિસહ આદર્યો. ૭ મુઇ શકસ્તવ તિણિવાર, કે કીધે અરિહંત સિદ્ધને, મુ. ધર્માચારજ ધ્યાન, કે ધર્યું જિન ભલે મને. ૮ હાલ ૯ મી દેહા વંદન આવી ગોરડી, પ્રાતઃ સમય ગુરૂ પાસ; કરજેડી મુખથી વદે, નાહ ન દીસે તાસ; મુનિ કહે અનુમતિ લહી, કાઉસ્સગ્ગ રહ્યી સમસાન; મન ઈચ્છા ઘર પામીઓ, પહો દેવ વિમાન, (ધોબીડા તું દેજે મનનું ધોતીયું રે–એ દેશી) તિણ અવસર આવી એક જંબુકી રે, સાથે લઈ પોતાના બાળ રે; ભક્ષણ કરવાને દશ દિશે ફરે રે, અવળી સવળી દેતી ફાળ રે. તિણ૦ ૧ ચરણ રૂધિરની આવી વાસના રે, બાળ સહિત આવી વનમાંય રે; પૂરવ વૈર સંભારી શોધતી રે, ખાવા લાગી પગથી સાહી રે. તિણુ, ૨ ચટ ચટ ચૂંટે દાતે ચામડી રે, ગટ ગટ ખાયે લેહી માંસ રે, બટબટ ચમ તણાં બટકાં ભરે રે, ત્રટ ત્રટ તોડે નાડી નસ ૨. તિણ૦ ૩ પ્રથમ પ્રહરે એ જણૂક જંબુકી રે, અક ચરણનું ભક્ષણ કીધ રે; તે પણ તે વેદના એ કંપે નહિં, બીજે પ્રહરે બીજો પગ લીધ ૨. તિણ૦ ૪ ખાયે પિંડી સાથળ તેડીને રે, પણ તે ન કરે તિલ ભર રીવ રે; કાયા માટી ભાંડ આશાશ્વતી રે, તૃપ્તિ થાઓ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy