SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ] પ્રાચીન સજ્જાય મહાદધિ ભાગ-૨ www સવત બે હજાર થીજી, ઓગણીશ ઉપર થાય; શ્રાવણ વદ શુભ ચેાથનેજી, પુન્નર ધર કહેવાય... સૂરી...ધન્ય૦ ૧૧ કચ્છ વાગડ ભૂષણ સમાજી, ભચાઉ નામે ગામ; શુક્રવારે સિદ્ધાવીયાજી, સૂરીશ્વર સૂરધામ... સૂરી...ધન્ય૦ સઘચવિધ તે સમેાજી, સ'ખલ ીયેરે તાસ; તે સ’ખ્યા હવે વધુ વુ‘જી, યાત્રા સ્વાધ્યાય ઉપવાસ... સૂરી...ધન્ય॰ અઠ્ઠાઈ ચાત્રીસ ભત્ત ભલીજી, છમાસી વરસી તપ સાર; સત્તપિસ્તાલીસ તારોર ભલાજી, ઉપવાસ સંખ્યા ધાર. સૂરી... ધન્ય એહજાર ચુમાત્તેર ભલાજી, આંખીલ સંખ્યા જાણ; સાથીયા અઢાર હજાર ભલાજી, એકાસણા પ્રમાણુ.... સૂરી... ધન્ય ૦ બે હજાર ચુમાત્તેર ભલાજી, બીઆસણા તપ જાણ; ખસેા ખાર નિવિ ભલીજી; તપ સખ્યા પ્રમાણ... સૂરી...ધન્ય નવાણું યાત્રા સેાળ ભલીજી, સ્વાધ્યાય તપ એ ક્રોડ; ચાપન હજાર પાંચસેજી, સામાયિકની જોડ, સૂરી...ધન્ય૦ નૂતન અભ્યાસ મૌન વલીજી, ખીજા અનેક પ્રકાર; તે સર્વે ગણી લેખ કરેજી, તેા લખતાં નાવે પાર. સૂરી...ધન્ય૦ સમશાન યાત્રામાં ભલીજી, સગ્રહસ્થાએ કર્યા વિચાર; શુભ માગે રેાકડ કરીજી, સાડા અગીયાર હજાર. સૂરી...ધન્ય૦ સૂરીશ્વરના ગુણ વર્ણવ્યાજી, તેહની બીજી રે ઢાળ; ભણશે સુણો ભાવથીજી, તસઘર મ`ગલ માલ, સૂરી...ધન્ય૰ ગુરૂકુળ વાસી વિનવેજી, શિષ્ય કૉંચન કરોડ; વંદના લેજે માહરીજી વંદુ મનને ક્રોડ... સૂરી... ધન્ય વંદુવાર હજાર સૂરીશ્વર લીએ વ`દના સ્વીકાર; દીએ દર્શન એકવાર સૂરીશ્વર જેમ થાય અમ ઉદ્ધાર સૂરીશ્વર ધન્ય ધન્ય તુમ અવતાર... KANAKORNER AFZAIFENKATHAKARANAR Jain Education International 2010_05 KYKNENKMKNKNKNENKAKJENKAKAKAKAKAKAKAKI ૧૮ ધર્મ ધ્યાનની સજઝાય ઢાલ–૩ FERRRRRRRRR માં મ HENKEKNEKKKKKKKKNKNKXKNKXKNKX દાહા સિદ્ધિ લતા વન જલધરૂ, સુખ સ'તાન નિધાન; ત્રીજી... ધ્યાન કહું. હવે, નામે ધર્મ ધ્યાન, For Private & Personal Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० ૨૧ ૨૨ ૧ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy