SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજઝાય મહેદધિ ભાગ-૨ દાદા વરદ હસ્તે દીક્ષા રે લાલ, હીરવિજયજી ગુરૂનામ રે, ભ૦ કીર્તિવિજયજી નામથી રે લાલ, મુનિ થયા ભીમાસર ગામ રે. ભ૦ ભાવ ૧૫ છેદપસ્થાનાએ તે થયા રે લાલ, કનક વિજયજી નામ રે, ભ૦ કચ્છમાં કનક મણિ સમા રે લાલ, સર્વ ગુણના ધામ રે. ભ૦ ભા૧૬ અનુક્રમે ચોગ વહન કરી રે લાલ, આગમ વાચના લીધે રે; ભ૦ છોત્તર કાર્તિક વદ પંચમી રે લાલ, પંન્યાસ પદવી પ્રસિદ્ધ રે. ભo ભાવ આચાર્ય સિદ્ધિ સૂરીશ્વરા રે લાલ, શ્રી સિદ્ધક્ષેત્ર મોઝાર રે; ભ૦ સંઘ સમસ્ત પદવી દીએ રે લાલ, વર જય જય કાર . ભ. ભા. ૧૮ પૂર્વ વૃત્તાંત પ્રમોદથી રે લાલ, તેની પહેલી ઢાળ રે; ભ૦ સાવધાન થઈ સાંભળો રે લાલ, હવે સુંદર સુગુણ રસાલ રે. ભ૦ ભા૧૯ (અમદમ ગુણના સાગરૂએ પંચ મહાવ્રત ધાર) ગીતારથ પદ પામીને જી, કરતા ભવિ ઉપકાર પાઠક પદ પંચ્યાસીએ જી મલિનાથ દરબાર, સૂરીશ્વર ધન્ય ધન્ય તુમ અવતાર. ઉજજવળ એકાદશી માઘનીજી, ભાયણ તીર્થ મઝાર; ઉપાધ્યાય ઉમંગથી જી, દેશના દીચે મને હાર. સૂરી.ધન્ય જ્ઞાન ક્રિયા ઉપદેશતા જી, મધુર અર્થ સુખકારી; ભવ્ય જીવોના હિત ભણીજી, સમજાવે ધર્મને સાર સૂરી..ધન્ય તે દેશના સાંભળીજી, દીક્ષા લેઈ ભવ્ય લીધ; દેશવિરતિ કેદ થયા છે, સમકિત કે પ્રસિદ્ધિ. સૂરી.ધન્ય ગ્રામાનું ગ્રામ વિચરતાં જી, રાજનગર પાવન કીધ; સંઘ મળી મહત્સવ કર્યો , સૂરીપદ તિહાં કીધ. સૂરી.. ધન્ય ૫ નેવ્યાસી પોષ વદ સાતમેજી, સિદ્ધિ સૂરીશ્વર રાય; પટધર મેઘ સૂરીશ્વરજી કર્યા, વિજ્ય કનકસૂરી રાય. સૂરી...ધન્ય૦ ૬ શમ દમ રસ સાયર સમાજ, શાસનના શણગાર; ' જગમ ક૯૫ તરૂ સમાજી, ભવિજનના આધાર. સૂરી..ધન્ય શાસન પ્રભાવના બહુ કરે છે, પ્રતિષ્ઠા ઉપધાન; ઉદ્યાપન દીક્ષા ઘણીજી, આગમ વાચના પાન. સૂરીધન્ય. ૮. છરી પાલતા સંઘ ઘણુજી, દેશને કર્યો ઉદ્ધાર; કામ કષાયને જીતવાછ, નિર્મમ નિરહંકાર સૂરી...ધન્ય ૯ અષ્ટ પ્રવચન માસુજી, વરસ અઠ્ઠાવન જાણે સમતા ભાવે આતમાજી, નિર્મળ કરે ગુણખાણ. સૂરી...ધન્ય. ૧૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy