________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ શ્રત દેવી સાનિધ્યથી, ઉપકારી ગુરૂરાય; ગુણ ગાઉં ઉલ્લાસથી, મનમાં હર્ષ ન માય.
ઢાળ-૧-લી (રાજગૃહી નગરી ભલી રે લાલ, બાર જન વિસ્તાર રે; દેશી) જબૂદીપ સહામણે રે લાલ, સકલદ્વીપ શણગાર રે; ભાવિકજન ભાવધરી નિત્ય સાંભળે રે લાલ, સાંભળતાં સુખ થાય રે. ભ૦ તેહના દક્ષિણ ભારતમાં રે લાલ, આર્યદેશ મહાર રે; ભ૦ તેહમાં કલ્પ તારૂ સમે રે લોલ, કરછ દેશ સુખકાર રે. ભ૦ ભા. તેહના પૂર્વ વિભાગમાં રે લાલ, પવિત્ર પલાંસવા ગામ રે; ભ૦ કચ્છ વાગડ ભૂષણ સમે રે લાલ, ગુણવંતેનું ગુણ ધામ રે. ભ૦ ભા૩ પૂર્વ પણ કોઈ જનમીયા રે લાલ, પૂન્યવંત તેણે ઠામ રે; ભ૦ સંયમ લઈ શુભ ભાવથી રે લાલ, રાખ્યા જગમાં નામ રે. ભ. ભા. ૪ શ્રદ્ધાવંત તિહાં વસે છે લાલ, શ્રાવક કુલ અભિરામ રે; ભ૦ ભવિકજ વિકસાવતું રે લાલ, જિહાં શાંતિ જિન ધામ રે. ભ૦ ભાવ શ્રેષ્ઠી જનમાં શોભતા રે લાલ ચંદુર નાનચંદ નામ રે ભ૦ તેહના ગૃહદેવી ભલા રે લાલ, નવલબાઈ ગુણધામ રે. ભ૦ ભાવ ૬ સંવત ઓગણીસ ગુણ ચાલીશે ૨ લાલ, ભાદરવા પુન્ય નિધાન રે; ભ૦ તેહમાં વદિ પાંચમ ભલી રે લાલ, જમ્યા સુગુણ સુજાણ રે. ભભાવ ઉત્તમ લક્ષણ શોભતા રે લાલ, ચંદુર કુલ ચંદ રે ભ૦ રત્ન નિધાન પ્રાપ્તિ સમે રે લાલ, સહુને અતિ આનંદ છે. ભ૦ માતાપિતાએ ઉત્સાહથી રે લાલ, કાનજી દીએ શુભ નામ રે ભ૦ ઉજજવલ બીજના ચંદ્ર સમા રે લાલ, વધતા તે ગુણ ધામ રે. ભ. ભા. દેશી શિક્ષણ પામતા રે લાલ, ન્યાય નીતિ વ્યવહાર રે; ભ૦ કાનમાં સમકિત વાહયીએ રે લાલ, ધરતા ધર્મ શું પ્યાર રે. ભ. ભા. ૧૦ દેવગુરૂની સેવા કરે છે લાલ, મેહન કરે પરિહાર રે; ભ૦ વૈરાગ્યે મન વાસી રે લાલ, જાણે અથિર સંસાર રે. ભ. ભા. ૧૧ શાસ્ત્ર સિદ્ધાંત રૂચી ઘણ રે લાલ, ભણતાં ધર્મને સાર રે; ભ૦ જ્ઞાન ક્રિયાએ ભતા રે લાલ, બ્રહ્મચારી શિરદાર રે. ભ૦ ભા. ૧૨ દાદાબિરૂદે બિરાજતા રે લોલ, જિત વિજયજી ગુરૂરાજ રે; ભ૦ તાસ શિષ્ય હીરવિજય ગણી રે લાલ, મુનિજનમાં શિરતાજ રે. ભ૦ ભા સંવત ઓગણસ બાસઠું રે લાલ, પુનમ માગસિર માસ રે; ભ૦ અમૃત સિદ્ધિ એગમાં રે લાલ, ચારિત્ર લીયે ઉલ્લાસ રે. ભવ ભા. ૧૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org