________________
પ્રાચીન સંસ્જય મહોદધિ ભાગ-૨
સર્વ જીવ નિજ જીવ સમ, ચિંત વત ગુણવંત; સમતા રસમાં ઝીલતે, થીર સંવેગ ધરત. ધીરપણે સહતે સદા, પરિસહ ને ઉપસર્ગ, રાગાદિક સર્વ જીપતા, અંતરંગ રિપુ વેગ. નિર્મલ સંજમ પાલતે, પરિહરતો સવિ દોષ આશા પરની છાંડતે, મન ધરતો સંતોષ. સુખ સઘલાં સંસારનાં, ચિંતવતો દુઃખ રૂ૫; એક ધ્યાનને ધ્યાયવા, યોગ્ય કહ્યો મુનિ ભૂપ.
હાલ ૧ લી (પ્રણમું તુમ સીમંધરૂજી.દેશી) ચાર ભેદના તેહના કહ્યાંજી, તિહાં એ પહેલે જામ; ચિત્ત વિવેકી ચિંતવેજી, શ્રી જન આણ પ્રમાણે, ચતુરનર, સેવે શ્રી જિનવાણ, કામિત પૂરણ સુરલતાજી; શિવ સુખ કેરી ખાણ. ચતુરનર મુલથકી જેણે કર્યો છે. રાગાદિક રિપુ અંત; તે જિન નવિ બેલે મૃષા; જેહનું જ્ઞાન અનંત, ચતુર૦ સે . ભાવ અગોચર કેવલીજી, જે ભાષે જિન ભાણ; તે છદ્મસ્થ હું કિહાંજી, સમજુ સયલ અજાણ. ચ૦ તે માટે જીનના કહ્યા છે, જે જે ભાવ અનેક તે સઘળાં હું સહુંજી, આણું હૃદય વિવેક ચ૦ કુમતિ કદાગ્રહ આદરીજી, શ્રી જિન આણ ઉદાર, ઉથાપે કહીયે નહીછ, કામિત ફલ મંદાર. ચ૦ ઈમ જિન આણું તણે કરે છે, જે વિચય નિરધાર,. તે આણા વિચયા ભિજી, એહને પ્રથમ પ્રકાર. ચ૦ ઈણે ધ્યાને હોય નિર્મલુંછ, સમકિત શિવ સુખ મુલ; હવે અપાય વિચયા ભિધજી, બીજું સુણ અનુકુલ. ચ૦ રાગદ્વેષ વિકથા તથાળ, ગારવ વિષય કષાય; આશ્રવ નિંદાદિક તણાજી, એહના ધ્યાય અપાય. ચ૦ રાગાદિ સેવ્યા કરેજી, ઈહ ભવ અધિક સંતાપ; પરભવ નરકાદિક દિયેજી, જિહાં બહુ વેદના વ્યાપ. ચ૦ એણે ધ્યાને જાણ કરી , રાગાદિક રિપુ રૂપ, તેહને પરિચય પરિહરે, જે દાખે દુઃખ કૂપ. ચ૦
૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org