SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ હાલ-૫-મી સુણે સુણે વાલમ વાતજી વાલા; અમ ઉપર નવ કરો ટાળા રમણી ગમણી ને મનહરણ, અમે આઠે તે જોબનવારણ ઈમ કિમ કરી જાજી વાલા; તુમ ઉપર માહરી મેહનમાલા; સહેજે થુંક પડે રે તમારું, તિહાં લોહી તપે રે અમારું નહીં દીયર નહીં જેઠ નગીને; તુમ વિના અમારે સંસાર સૂને; તુમ ઉપર અમારે આસે ને વાસ; તુમ વિના અમારે સુન રે આસો. જે એક બાળક થાશેજી અમને, તે શીખ દેઈશું સાહેબ તુમને; પ્રભુ રૂઠ તેહ રે ખમાય; પરણ્યા મેલે તે નવ સહેવાય, બેલ્યાં અણબેલ્યાં કીજે; નારી જાતિનો અંત ન લીજે, એહવું કઠણ હૈયું નવ કીજે૦ અબલા અને છેહ નવ દીજે. હાલ-૬-ઠ્ઠી જખુ પ્રત્યે કહે વલી આઠે નાર, સાંભળીને પ્રીતમ પ્રાણ આધાર; ન કરે એવી કઠણ હે ઘાત; નિરો તમે નાવલીયે નિજ નાર; નાવલીયાવિલુધી રેએલંભડે લીધે રે. કેમ છે? છો અમને આણીવાર; તેમાં નહીં કુલની શોભા લગાર; રાખે મન ઠેકાણે કરો ઘરનાં કામ; પછી નહીં લઈએ સાહેબ તમારૂં નામ; નાવલીયા વિલુધી રે એલંભડે લીયે રે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy