SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ સુણે તમે મેરૂ સરિખા હો સ્વામ; કરીયા પિતા ઉપરવટ અમે કામ; કુણુ સાંભળશે અંતઃકરણની બુમ; તમારે શિધ્ર લેવી છે, સુખની લુમ; રૂઠયાં ને ત્રુઠયાં હો, કહેને ઉભા; કિહાં રહિયે રે. કઠણ સાસુજી તુમારી કુખ; નણંદીનાં વીરે દીધાં અમને દુઃખ, અમ આઠેની આજીજીરે અપાર; વિનતિ નથી માનતા એક લગાર; કઠણ સાસુજી હો કઠણ વાલમ જનમીયા રે. હાલ-૭ઘણી થઈ ઘણું થઈ વાલમ રે; વિણુ કાંઈ અમારો કાજ; વિણ ગુહે વરજે તુમેરે, તેમાં શી વધશે તેમ લાજ રહો રહો વાલમા રે, બોલે એક સુખ થકી. અમે માવિત્રનાં છોરૂડાં રે, નહોતાં બેઠાં તમારી પાસ; હાથે ઝાલીને તમે લાવીયા રે, હવે કેમ કરો નિરાશ. નારીઓને દુઃખ દેઈ જાય રે, કિસ સરશે તમારાં કાજ; દુઃખ દીધાં ઝાઝેરડાં રે, કેમ લેશે મુક્તિ પુરીનું રાજ, રહો રહા વાલમા રે. બેલેટ જિમ જિમ પસ્તાણે લેહ વાણીયે રે, તિમ તમે પસ્તાશે ભરતાર; વાનરવત્ પસ્તાવશે રે, કહ્યું માને અમારું લગાર. રહો રહે વાલમા રે. બેલેટ સુહાલ સુકુમાલીણી રે, ઝોલે લાગે કેર; એક એકને બેઠી કરે રે, હૈયું તાહરૂં કઠણ કઠોર. રહે. ૫ આઠે અતિ વિલખી થઈ રે, અમને મેલીને શું જાઓ; સ્વામી સુલક્ષણ થઈ રે, આહવા નમેરા કિમ થાઓ. રહો. ૬ પહેલો શ્લેક જંબૂએ કહ્યું કે, સુણે તમે કામીની સુજાત; તુમમાં ચતુરાઈ છે ઘણું રે, મારું મૃત્યુ દિવસ કે રાત ? સુણે એક કામિની રે, મેં જાયે અથિર સંસાર રહો. ૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy