SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ચતુર કન્યાજી પરણી ઘેર પધાર્યા, સાસુયે થાલ ભરી મેતીડે વધાવ્યાં લાલ. તાત કહે ૨૦ ૯ સાસુને પાય પડીને ૐ રે આપ્યું, સવા લાખ સેનૈયા લઈને ભંડારે નાખ્યા લાલ. તાત કહે રે કુંવરી. ૧૦ સાસુને પાલવ સહીને મલપતું બોલ્યા, એક એકને આપ્યાં એક બાણું બાણું બેલ. તાત કહે રે કુંવરી. ૧૧ હાલ ૪ થી સાસુ શીખ દે છે તેણી વેલા, વહુ કરે રે સતાબી; જિમ તિમ તુમ પિયુ પતલાવે, મતિ જાણું તમારી રે, માહરી વહુઆરે રે, વશ કર વાલમ તેરે પહેરો પીતાંબર અને પમ સાડી, સજે તે સેલ શણગાર; જિમ તિમ કરીને મહેલે ચઢીને, રાખે તુમ ભરતાર રે. માહરી વહુઆરે રે, વશ કર વાલમ તારે કલ્લાં કાંબી ઝાંઝર ઝબૂકે, કાલે લાલ ઝબૂકે રૂમ ઝુમ કરતાં મહોલે પધાર્યા માહોલ ગડગડવા લાગ્યા રે. માહરી, વશ૦ આઠે મલીને આઠ બારીયે બેઠી, વિચમાં વાલમ ઘેર્યા; મુખે વચન તમે કાંઈ ન બોલે, અમે ફેગટ ફર્યા છીએ ફેરાં રે. માહરીવશ૦ આઠે મલીને વળી ઈમ જ કહે છે, સુણેને વાલમજી વાત, દુનિયા તુમને ઠપકે દેશે, મૂરખમાં ગણો રે. મારી આઠે મલીને વલી ઈમજ કહે છે અમે શરમે રહ્યા છીએ છેટા; નર ભમર ચતુરાઈ ન શીખ્યા; શું થયા દિલ ધીઠા રે, માહરી, વશકર માણેક મતીને છે મુદ્રિકા, મહેલ મહેલાતા તાહરી; દેવી સરિખી કન્યાઓ તજીને, સંયમ શું રંગાણારે. માહરી, ૭ આઠે મલીને ઈમ જ કહે છે, સુણેને વાલમ વાત; વો વૈરાગી કઈ નવ રાખે, કરીયે કેડી ઉપાય રે. માહરી, ૮ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy