________________
[ ૨૫૯
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
તિહાં નવમાસ વાડા ઉદર ઘરીયાં; તિહાં જન્મીયાં રે જંબૂસ્વામી રૂડા, જબૂસ્વામીના નામ તે નામ રૂડાં, પ્રભાતે તે લેશે ચારિત્ર રૂડાં. જાયા જન્મથકી રેતમને ધર્મ વહાલો, જાણું હાથે મિઢલ કેટે વરમાલા સારી, જાયા ઢોલ દાદામા વાત્ર ગાજી.
હાલ ૨ જી. કુંવર કહે સુણે માતાજી, માજી પરણ્યાની નથી અભિલાષા રે; માજી બાલપણે રે વ્રત આદર્યા, તુમારી વહુરો કિમ પામે સુખશાતા રે મા, માય રેવંતા ઈમ કહે. સરિખી વય સરિખી ત્વચા, પુત્ર પરણાવું રૂપવંતી રે; પુત્ર પરણાવી પાય લગાવીયે, ત્યારે હું જાણું ઘર સુર રે
માજી માય રોવંતા ઈમ કહે..
ઢાલ ૩ જી. કુંવર કહે રે માજી જિમ હવે સારૂં, તેડાવે લગનીયા; માજી લગન લખાવો લાલ, કુંવર કહે રે માછજિમ હવે સારૂં. લગનીયે જઈ વેવાઈને માંડવે ઊભે, ગાય સુહાસણ મધુરાં નવ નવાં ગીત લાલ કુંવર રાવજી દરબારમાંથી વેગે પધાર્યા, કાગલ વાંચીને રાવજી ડસ ડસ રેયા લાલ. કુંવર કાગલીયે વાંચી પિતાજી માથું ધુણાવે, પરણીને લેશે જે બૂ સંયમ ભાર લાલ. કુંવર કન્યાને બાપ લગન પાછા ફગાવે, તિમ તિમ કન્યાજી લગન એરેરાં મંગાવે લાલ, તાત કહે છે કુંવરી જીમ હવે સારૂં. પ છે નહી કાઢશો દિકરી વાંક અમારે, રોતાં નહીં આવશે. દિકરી ઘેર અમારે લાલ. તાત કહે છે. ચતુર કન્યાજી ચિત્તમાં ચેતીને બેલ્યાં, લાંબી ને ટુંકી પિતાજી વાત શી બેલે લાલ. તાત કહે રે, એકની રીત એવી આઠેની કીધી, રંગે ચંગે પરણીને મહેલમાં બેઠાં લાલ. તાત કહે રે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org