SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૮ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ • લઘુ ભાજને અન્નહ ઘણુંજી, જાવા લાગ્યું રે ધાન; - તવ કુડી મતિ ઉપનીજી, ઉપર મૂકો પાહાણ. સુ ૩૦ ભાગ્યે ભાજન અન્ન ગયું છે, નવિ સરીઉં તસ કાજ; તિમ વતી અધિક આહારથીજી, આલે વાડ મ ભાંજ. સુત્ર હાળ-૮-મી, નવમી વાડ હવે સુણો, શ્રાવક સાધુ સુજાણ; અંગવિભૂષા જે કરે, બ્રહ્મત્રત તણી રે તલ હોયે હાણ કે. પાળો રે વ્રત ભાવે, વ્રત પાડતાં રે દુઃખ ઢુંકડું ના વેકે; પાલો રે વ્રત ભાવે. બ્રહ્મચારી શ્રાવક યતિ, નવિ કરે મરડા મડિ; ઉજજવલ આછાં લૂગડાં, વળી બહુ મૂલાં રે, પહેરતા હોયે બેડિ કે. પા કુંભકાર એક ડોકરો જાયે માટી કાજ; ખણતાં રતન પ્રગટ થયું, તે ઈ રે તેણે મૂકયું પાજ કે. માંસ ખંડ જાણ કરી, સમળી લેઈ જાય; નાંખ્યું કૃપમાંહે જઈ કરે એરતો રે દુઃખ સબલું થાય કે. સમળી સરખી કામિની, રયણ સરખું શીલ; બ્રહ્મચારી જે સાચવે, તે ઈહ ભવ રે તમ પરભવ લીલ કે. શ્રી અકબર પુરમાંહે રહી, કીધી એહ સઝાય; સંવત સત્તર ૩૨ શ્રાવણ માસે, વ્રત પાળતાં રે દુઃખ દુરે પલાય કે. પા ૩૮ શ્રી દેવવિજય પંડિત વરૂ, શ્રી જયવિજય બુદ્ધરાય; તસ શિષ્ય મેરૂવિજય કહે, વ્રત પાળતાં રે નવનિધિ ઘર થાય છે. પાલે રે વ્રત ભાવે. Fxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx EXE================== =========== આ જંબુસ્વામીનું અષ્ટ ઢાળીયું-ઢાળ-૮ ઢાળ-૧-લી. જ બૂસ્વામી યૌવન ગૃહવાસ મેલ્યાં; તિહાં કનકની કેડી માંયે મેહ મેલ્યાં, તિહાં અંત માતાજી વલી તપ કરતાં; તિહાં દોય ઉપવાસ આંબિલ કરતાં, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy