________________
પ્રાચીન સક્ઝાયે મહોદધિ ભાગ-૨
[ પs કંચન કંકર સ્ત્રીગુણ તૃણ સમે, ભવ શિવ સમ વડમાન. સુત્ર ચ૦ ૭ આકિચન કો ગુણ ભાવથી, મમકારાદિ અલેપ, સુ. જાત્ય તુરંગ જીમ ભવ્ય વિભૂષણે, ન ધરે ચિત્ત આક્ષેપ. સુહ ચ૦ ૮ સહજ વિનાશી પુદ્ગલ ધર્મ છે, કિમ હોય સ્થિર ભાવ, સુઇ જ્ઞાન વિમલ અનુભવ જે આપણે, અક્ષય અનંત સભાવ. સુત્ર ચ૦ ૯
દુહા તેહ અકિંચન ગુણ થકી, હાયે નિર્મલ શીલ, કિંકર સુરનર તેહના, અવિચલ પાલે લીલ. સંકટ નિકટ આવે નહિ, જેહને શીલ સહાય, દુઃખ દુર્ગતિ દૌર્ભાગ્ય સવિ, પાતક ફર પલાય.
ઢાળ ૧૦ મી બ્રહ્મચર્ય દશમ કોજી, મુનિવર કેરે ધર્મ સકલ સુકૃતનું સાર છે જ, ઈહ પરભવ લહે શર્મ; બલિહારી તેહની શીલ સુગંધા સાધુ. માતા પિતા ધન તેહનાઝ, ધન ધન તસ અવતાર; વિષય વિષેનવિ ધારિયા, અનુભવ અમૃત ભંડાર. બ૦ ૨
દારિક વૈકિય તણુજી, નવ નવ ભેદ અઢાર; કૃત કારિત ને અનુમતેજી, મન વચ કાય વિચાર. બ૦ ૩ સંજ્ઞાદિક જેગે કરી છે, જે હાયે સહસ અઢાર; શીલરથ કહીએ તેહનેજી, સજઝાયાદિ વિચાર. બ૦ ૪ સમિતિ ને ગુપ્તિને ભાવતાજી, ચરણ કરણ પરિણામ આવશ્યક પડિલેહણાજી, અહર્નિશ કરે સાવધાન. બ૦ ૫ સામાચારી દશવિધેજ, ઈચ્છાદિક ચક્રવાલ, . પદ વિભાગ નિશીથાદિકે જી, ઓઘ પ્રમુખ પરનાલ. બ૦ ૬ સદાચાર એમ દાખીયેજી, શીલ સરૂપે નામ; એણિ પરે ત્રિવિધ જે ધરેજી, તે ગુણરત્ન નિધાન. બ૦ ૭ તે ત્રિભુવન ચૂડામણજી, વિશ્વતણા આધાર; દ્રવ્ય ભાવ ગુણ રત્નનાજી, નિધિ સમજે અણગાર. બ૦ ૮ જીણ જણ ભાવ વિરાગતાજી, પામે દૃઢતારૂપ; ત્રિવિધ ત્રિવિધે તે આદરેજી, અતુલી બલ મુનિભૂપ. બ૦ ૯ જેણે સંયમ આરાધીજી, કરતલ શિવસુખ તાસ; જ્ઞાન વિમલ ચઢતી કલાજી, પ્રગટે પરમ પ્રકાશ. બ૦ ૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org