SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪] પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ૨ ધૃતિ હાથે મનકીલિકા, ક્ષમા માંકડી જાણ; કમ ધાનને પીસવા, ભાવઘટ શુભ આણ. એ દશવિધ મુનિધર્મને, ભાંખ્યો એહ સજઝાય; એહને અંગે આણતાં, ભવભય ભાવઠ જાય. પરમાનંદ વિલાસમાં, અહર્નિશ કરે અકેલ; શિવસુંદરી અંકે રમે, કરી કટાક્ષ કલોલ. ઢાળ–૧૧–મી એહવા મુનિગણ રયણુના દરિયા ઉપશમ રસ જલ ભરિયાજી; નયગમ તટિની ગણ પરિવરિયા, જિનમારગ અનુસરિયા, તે તરીયા ભાઈ તે તરીયા. અતિ નિર્માણ કરે કિરિયા, ધન ધન તેહના પરિયા, છંડે અશુભ ત્રિગે કિરિયા, ચરણ ભવન ઠાકુરિયાછે. તે ૨ અહર્નિશ સમતા વનિતા વરીયા, પરિસહથી નવિ ડરીયાજી; હિત શીખું ભવજિન ઉઘરીયા, ક્રોધાદિક સવિ ઠરીયજી. તે ૩ શીલ સન્નાહે જે પાખરીયા, કર્મ કર્યા ખાખરીયાજી; જેહથી અવગુણ ગણુ થરહરિયા, નિકટે તેહ ન રહયાં છે. તે જ વીર વચન ભાંખે સાકરીયા, નહિ આશા ચાકરીયાજી; જ્ઞાન વિમલ પ્રભુ જેણે શિર ધરીયા, તસ જસજગે વિસ્તરીયાજી; તે તરીયા રે ભાઈ તે તરીયા. તે૫ કલશ એમ ધર્મ મુનિવર, તણે દશવિધ, કહ્યું કૃત અનુસાર એક ભવિ એ આરાધે, સુખ સાધે, જીમ લહે ભવપાર એ. શ્રી જ્ઞાનવિમલ સૂરદ પભણે, રહી સુરત ચઉમાસ એ; કવિ સુખ સાગર કહણથી એ, કર્યો એમ અભ્યાસ એ. આદર કરીને એહ અંગે, ગુણ આણવા ખપકરે; ભવ પરંપર પ્રબલ સાગર, સહજ ભાવે તે તરે. એમ ગુણ વિશાલા કુસુમ માલા, જેહ જન કંઠે ઠ; તે સયલ મંગલ કુશલ કમલા, સુજશ લીલા અનુભવે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy