________________
t૨૫૧
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
સત્ય ચતુર્વિધ જિન કહે, નહિ પરદશન માંહિ; અવિસંવાદન ગ જે, નય ગમ ભંગ પ્રવાહી રે. મુળ મૂલત્તર વ્રત ભેદ છે, મૈત્ર્યાદિક ગુણ જેહ, જીણ વિધ જેમ અંગી કર્યું, નિર્વહેવું તેમ તેહ રે. મુ. અકુટિલતા ભાવે કરી, મન વચ તનુ નિરમાય; એ ચઉવિધ સત્યે કરી, આતમ ગુણ સ્થિર થાય છે. મુ. જેમ ભાખે તિમ આચરે, શુદ્ધ પણે નિર્લોભ; ગુણરાગી નિયતાદિકે, નિજ રૂપે થિર થોભ રે. મુ. સત્યે સત્ત્વપણું વધે, સવે સહજ સ્વભાવ પ્રકટે નિકટ ન આવહિ, દુર્ગાનાદિ વિભાવ રે. મુ. સત્ય સુકૃતને સુરતરૂ, ધર્મતેણે ધરિ કંદ; તપ તુલના પણ નહિ કરે, દરે ભવ ભય ફંદ રે. સુત્ર સત્યે સમકિત ગુણ વધે, અસત્ય ભવદુઃખ થાય; સત્ય વદતાં પ્રભુ તણી, આણું નવિ લોપાય છે. મુ. એક અસત્ય થકી જુઓ, રૂલે ચઉગતિ સંસાર; વસુ પર્વત પ્રમુખ બહ, તેહના છે. અધિકાર છે. મુ. સત્યપણું ભવિ આદર, સકલ ધર્મનું સાર; જ્ઞાન વિમલ ગુણ આશ્રયી, સમજે શાસ્ત્ર વિચારો રે. મુ.
દુહા, ભાવ શૌચથી સત્યતા, મન શુદ્ધિ તે હોય; દ્રવ્ય શૌચ સ્નાનાદિકે, પાપ પંક નવિ ઘાય. જે જલથી કલિ મલ ટલે, તે જલચર સવિ જીવ; સદ્દગતિ પામે સર્વથા, અવિરતિ તાસ અતીવ.
ઢાળ-૮-મી. શૌચ કહીજે આઠમેજી, મુનિવર કેરો ધર્મ અંતર મલ નાશે લહેજી, પરમ મુક્તિનું શમ, સલુણ સંયમ કુલ રસ ચાખ, વિષયાદિક વિષ ફૂલડેજી; તિહાં રસીયું મન અલિ રાખ, સલુણ. આંકણી. તીર્થકર ગુરુ સ્વામીનું જી, જીવ અદત્ત ચઉભેદ, પાવન મન સર્વ વિરતિથીજી, ભાવ શૌચ ભવ છે. કહણ રહણ સારિખીજી, જિનવચન અનુસાર લેશ નહિ જ્યાં દંભનેજ, અહર્નિશ નિરતિચાર.
સત્ર
સ
.
૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org