________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
[ ૨૪૮ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી રે, વૃત્તિ સંક્ષેપ એ ચાર; વિગયાદિક રસ ત્યાગનારે, ભાંખ્યા અનેક પ્રકાર, સે. વિરાસનાદિક હાયવું રે, લોચાદિક તનુકલેશ; સંસીનતા ચલે ભેદની રે, ઇદ્રિય યોગ નિવેશ. એકાંત સ્થલ સેવવું રે, તેમ કષાય સંલીન; અત્યંતર ત૫ ખટવિધ રે, સેવે મુનિ ગુણ લીન. દશવિધ પ્રાયશ્ચિત્ત ગ્રહે રે, વિનય તે સાત પ્રકાર; દશવિધ વૈયાવચ્ચ કરે રે, સઝાય પંચ પ્રકાર. ચાર ધ્યાનમાં દોય ધરે રે, ઘર્મ શુકલ સુવિચાર; આત રૌદ્ર બિહુ પરિહરે રે, એ મુનિવર આચાર. દ્રવ્ય ભાવથી આદરે રે, કાઉસગ્ગ દોય પ્રકાર તનુ ઉપધિ ગણ અશનાદિકેરે, દ્રવ્ય તે ચાર પ્રકાર. કર્મ કષાય સંસારને રે, ભાવ કાઉસગ્ગ તિહુ ભેદ; Uણ વિધ બિહુ તપ આદરે રે, ધરે સમતા નહિ ખેઇ. સમકિત ગોરસ શું મિલે રે, જ્ઞાન વિમલ વૃત રૂ૫; જડતા જલ દૂર કરી રે, પ્રગટે આતમ રૂપ. સે.
દુહા કર્મ પક સવિ શેષ, જો હોય સંયમ આદિ, જેગ સ્થિર સંયમ કહ્ય, અથિરયોગ ઉન્માદ. રૂંધે આશ્રવારને, ઈહ પરભવ અનિદાન તે સંયમ શિવ અંગ છે, મુનિને પરમ નિદાન.
ઢાળ ૬ ઠ્ઠી સાધુજી સંયમ ખ૫ કરો, અવિચલ સુખ જેમ પામે રે - આગમ અધિકારી થઈ, મિશ્યામતિ સવિ વામ રે. સારા છઠ્ઠો મુનિવર ધર્મ છે, સમય સમય શુભ ભાવ રે; સંયમ નામે તે જાણીયે, ભવજલ તારણ નાવ રે. સા. સ્થિર પણ તિગ વિગદ્રિય, તેમ પંચેંદ્રિય જાણે રે; યતનાયે સંયમ હોય, એ નવવિધ ચિત્ત આણે રે. સા. પુસ્તક પ્રમુખ અજીવન, સંયમ અણસણે લેવે રે; નિરખીને જે વિચરવું, પ્રેક્ષા સંયમ તે હેવ રે. સા સીદાતા સુસાધુને, અવલંબનનું દેવું રે; સંગ અસાધુને વર્જ, ઉપેક્ષા સંયમ એહ રે. સા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org