________________
પ્રાચીન સજઝાય મહોદધિ ભાગ-૨
[ ૨૪૭
-
ઢોલ-૩-જી. ત્રીજે મુનિવર ધર્મ કહિયે અતિ ભલે રે, આર્જવ નામે જેહ, તે ઋજુતાગુણ માયા નાશ થકી હાય રે, કપટ તે દુરિતનું ગેહ, મુનિવર ચેતજો રે, લેઈ સંયમ ભાર, કપટ દુર્ગતિનું દાયક. શ્રી જિનવર કહે રે, સંયમ થાએ અસાર. મુનિવર ચેતજે રે. વિષય આશંસા ઈહ પર ભવ તણું રે, માન પૂજા યશવાદ; તપવ્રત શ્રત રૂપાદિક ગુણના તે કહ્યા છે, તેના પ્રબલ ઉન્માદ
ચેતજે રે. તે કિલવિષ અવતાર લઈને સંપજે રે, એલ મૂક નરભાવ નિરિય તિરિય ગતિ તસ બહુલી, દુર્લભ બધીયે રે,
જ માયા મેસ પ્રભાવ. મુનિ માયી નર અપરાધ કરે નવિ સહજથી રે, તેણે તસ વિસાસ; ન કરે સર્પતણી પર કોઈ તેહને રે, આપ દેસે હત આસ. મુનિ શુદ્ધ ચરણ ધર મહાબલત૫ માયા થકી રે, જેમ બાંધ્યા સ્ત્રીવેદ; તે શું કહેવું વિષયાદિક આશંસનું રે, નિયડિતણ બહુ ભેદ. મુનિ વંશજાલ પરે માયાના ગુઢ મૂલ છે રે, મહાદિક અરિવૃંદ એહમાં પેસી આતમ ગુણ મણીને હરે રે, નવિ જાણે તે મંદ મુનિ. ૬ પરવંચૂ એમ જાણીએ છલ કેલવે રે, તે વંચાયે આપ; શુભ નર સુર ગતિ તેહને જાણે વેગલી રે, પામે અધિક સંતાપ. મુનિ મીઠું મને હર સાકર દૂધ અછે ઘણું રે, પણ વિષને જેમ ભેળ; તેણી પરે સંયમ માયામિશ્રિત જાણીયે રે, ન લહે સમકિત મેળ, મુનિ૮ દૂર થકી પરિહરિયે માયા સાપિણી રે, પાપિણી ગુંથે જાલ; જ્ઞાન વિમલ ગુણ અમૃત લહરી છટા થકી રે; દોહગ દુઃખ વિસરાલ મુનિ. ૯
દુહા નિર્લોભી ઋજુતા ધરે, લોભે નહિ મન શુદ્ધિ; દાવાનલપરે તેહને, સર્વ ગ્રહણની બુદ્ધિ. રાજપંથ સવિ વ્યસનને, સર્વનાશ આધાર; પંડિત લેભને પરિહરે, આદર દીયે ગમાર.
ઢાળ ૪ થી ચોથે મુનિવર ધર્મ એ જાણીયે, મુત્તિ નામે અનૂપજી; લેભતણા જયથી એ સંપજે, નિર્લોભી મુનિ ભૂપજી. મમતા મ આણે રે મુનિ દિલ આપણે, મમતા દુર્ગતિ ગામીજી. મમતા સંગે સમતા નવિ મલે, છાયા તપ એક ઠામજી. મમતા. ૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org