________________
[ ૨૫
પ
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
પારસ ફરસે રસ ફૂપી રસે, લેહ હોય જેમ હેમ; તિમ સમતારસ ભાવિત આતમાજી, સહજ સરૂપી પ્રેમ. પહેલો ઉપશમ કેરી એક લવ આગેલેજી, દ્રવ્ય ક્રિયા મણ લાખ ફલ નવિ આપે તે નવિ નિર્જરાજી, એવી પ્રવચન સાખ. પહેલો બંધક સીસ સુકેશલ મુનિવરોજી, ગયસુકુમાલ મુણદ; કુરગડૂ પ્રમુખ જે કેવલીજી, સમતાના ગુણ વૃદ. પહેલો કાર્ય અકાર્ય હિતાહિત નવિ ગણેજી, ઈહ પરલોક વિરૂધ્ધ આપ તપી પરતાપે તપને નાશવેજી, ક્રોધ વિશે દુબુધિ. પહેલો શિવ સુખ કેરું કારણ છે ક્ષમાજી, સર્વ ધર્મનું મૂલ; રિત ઉપદ્રવ નાશે ખંતીથીજી, જીમ વિદ્યા અનુકૂલ. પહેલો એમ જાણીને મૈત્રી આદરજી, કીજે સમતા સંગ; જ્ઞાન વિમલ સૂરીશ્વર એમ કહેજી, ખંતી શિવસુખ અંગ. પહેલો
દુહા
વિનયતણે એ હેતુ છે, ક્ષમા પ્રથમ ગુણ જાણ; વિનયાધિષ્ઠિત ગુણ સવિ, તે મૃદુતા અનુમાન. જેમ પડસૂદી કેલવી, અધિક હોયે આ સ્વાદ તેમ માર્દવ ગુણથી લહે, સમ્યગજ્ઞાન સ્વાદ.
ઢાલ-૨-
(રામ ભણે હરી ઉઠીએ-રાગ) બીજે ધર્મ એ મુનિ તણે, મદ્દવ નામે તે જાણ રે; મૃદુતા માન નિરાસથી, વિનયાદિક ગુણ ખાણ રે; વિનયે શ્રુત સુપ્રમાણ રે, મૃત તે વિરતિનું ઢાણ રે; અનુક્રમે કર્મ નિર્વાણ રે, અનુભવ રંગી રે આતમાં; મૂક તું માનને સંગરે, નિર્મલ ગંગ તરંગ રે; જેમ લહે જ્ઞાન પ્રસંગ રે, હેય અક્ષય અભંગ રે; સુજસ મહદય ચંગ રે, સમકિત જ્ઞાન એકંગ રે.
સહજ ગુણ સુખ-સંગ રે. માન મહા વિષધર ડસ્યા, ન રહે ચેતના તાસ રે, આઠે મદ ફણ ટોપશું. અહર્નિશ કરતા અભ્યાસ રે, ધ્યાન અશુભ છહ જાસ રે, નયન અરુણ રાગ વાસરે, અમર્ષ કંચુક પાસ રે, નિત ઉત્કર્ષ વિલાસ રે.
w
અનુ. ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org