SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ] wwwwww પ્રાચીન સજ્ઝાય મહાદ્ધિ ભાગ રે અસ‘ગતા રે, નિરૂપમ ચરિત્ત વલી નિદ્વે રે; સહજ અકૃત્રિમ વળી નિરૂપમ અવ્યાબાધ સુખી થયા રે, શ્રી ગજસુકુમાલ મણી' રે. ધન્ય૦ ૧૧ નિત્ય પ્રતે' એવા મુનિ સભારીયે રે, ધરીયે મનમાં એહુ જ ધ્યાન રે; ઈચ્છા કીજે અ મુનિ ભાવની રે, જેમ લહિયે અનુભવ પરમ નિધાન રે. ધન્ય૦ ૧૨ ખરતર ગચ્છ પાઠક દ્વીપ ચ'દ્રના રે, દેવચંદ્ર વંદે મુનિ રાય રે; સકલ સુખ કારણ સાધુજી ભવ ભવ હેાજો સુગુરૂ સહાય રે. ધન્ય૦ ૧૩ AAAAAAAAAAAAAAAAAAAAARTA KEEEEEEEEEEEEEEEEEEEE ૫૪ દૃશવિધ ચતિધર્મની સજ્ઝાય ઢાલ-૧૦ AAAAAAAARARARARARARARARARARARAAAAAAA મમતા નr NE NE NE ANN HE પ્ર દુહા સુકૃત લતા વન સિ ́ચવા, નવ પુષ્કર જલધાર; પ્રણમી પદયુગ તેહના, ધ તણા દાતાર. વિધ મુનિવર ધ જે, તે કહીએ ચારિત્ર; દ્રવ્ય ભાવથી આચર્યા, તેહના જન્મ પવિત્ર. ગુણુ વિષ્ણુ મુનિનું લિંગ જે, કાશ કુસુમ ઉપમાન; સ'સારે તેહવા કર્યાં., અવધિ અનંત પ્રમાણુ. તેહ ભણી મુનિવર તણા, ભાંખું દશવધ ધર્માં; તેહને નિત્ય આરાધતાં, પામીએ શિવ શમ. ખંતી, મ, અજવા, મુત્તી, તવ, ચારિત્ર; શૌચ, નિસ્પૃહ પણુ, બ્રહ્મચર્ય, સુપવિત્ર. ઢાલ-૧-લી સત્ય, (વાઘારી ભાવનરી–દેશી) પહેલા પહેલા મુનિવર ધર્મ સમાચરા જી, ખેતી ક્રોધ નિરાસ; સયમ સાર કહિએ સમતા છતેજી, સમકિત મૂલ નિવાસ. સમતા ક્ષીરાધિની આગલે'જી, સુરનર સુખ એક મિ દુ; પર આશા દાસી તસ વિ નડેજી, જસ શમ સુરતરૂ ક ́. પચભેદ્ય તિહાં ખંતી તણા કહ્યાજી, ઉપકાર ને અપકાર; તિમ વિપાક વચન વલી ધમ થીજી, શ્રી જિન જગદાધાર. પહેલા પ્રથમ ત્રિવિધ જે ખ'તી તળે ગુણેજી, વાધે જશ સૌભાગ્ય; ચેાથી ચગતિ વારક પ'ચમીજી, આતમ અનુભવ લાગ. પહેલા પહેલા Jain Education International 2010_05 For Private & Personal Use Only ૧ ર 3 ૪ ર 3 www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy