________________
૨૪૨ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
કુંવરે વાંદ્યા શ્રી જીન પાય, આનંદ લહેર તે અંગ ન માય; ૨૦ નિષ્કામાં પ્રભુ દીઠા જામ, વીસરી વામા ને ધન ધામ. ૨૦
નમુખ અમૃત વયણ સુર્હત, ભાગે મિથ્યાત્વ મેહ અનંત ચેટ જ્ઞાન દર્શન ચરણ સુખખાણ, શુદ્ધાત્મ નિજ તત્ત્વ પિછાણ. ૨૦ પર પરિણતી સંગી ભાવ, સર્વ વિભાવ ન શુદ્ધ સ્વભાવ; ચે. દ્રવ્યકમ નેકમ ઉપાધિ, બંધ હેતુ પમુહા સવિ વ્યાધિ. ૨૦ તેથી ભિન્ન અમૂરત રૂપ, ચિન્મય ચેતન નિજગુણ ભૂપ; ચેટ શ્રદ્ધાભાસન સ્થિરતાભાવ, કરતાં પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૨૦ નેમ વંચન સુણી વડવીર, ધીરવચન ભાગે ગંભીર; ચે૦ દેહાદિક એ મુજગુણ નાંહિ, તે કેમ રહેવું મુજ એ માંહિ. ૨૦ જેહથી સંઘાયે નિજ તત્ત્વ, તેહથી સંગ કરે કેણ સત્ત્વ, ચે. પ્રભુજી રહેવું કરી સુપરસાય, હું આવું માતા સમઝાય. ૨૦
માતાજી નેમિ દેશના સુણી રે, મુજ થયો આજ આનંદ, મનુજ ભવ આજ સફળ થયે રે, આજ શુભ ઉદય દિણંદ. માત્ર દેવકી ચિત્ત અતિ ગહગહી રે, એમ કહે મધુર મુખવાણી; ધન્ય તું ધન્ય મતિ તાહરી રે, હો સુણી નેમિ મુખવાણી. માતાજી ઈ સંસારમાં રે, સુખતણે નહિ લવલેશ; વસ્તુગત અવલોકતાં રે, સર્વ સંગ કલેશ રે. કર્મથી જન્મ તનુ કર્મથી રે, કર્મ એ સુખ દુખ મૂળ; આતમ ધર્મ નવિ એ કદા, આજ ટળી મુજ ભૂલ. નેમિ ચરણે રહી આદરૂં રે, ચરણ હું શિવ સુખકંદ; વિષય વિખ મુજ હવે નવિ ગમે રે, સાંભળ્યું આત્માનંદ. માતાજી અનુમતિ આપીયે રે, હવે મુઝ એમ ન રહાય; એક ક્ષણ અવિરતી દોષની, વાતડી વચને ન કહાય. મહાવેશે બેલતી દેવકી રે, વિપતી એમ કહે વાત; પુત્ર તે એ કિશું ભાખીયું રે, તુજ વિરહ મુજ ન સહાત. વચ્છ સંયમ અતિ દોહિલું રે, તોલવું મેરૂ એક હાથ; પ્રાણ જીવન મુજ વાલો રે, મારે તુહિ જ સાથ. મા. માત તમે શ્રાવિકા નેમની રે, તમે એમ ન કહાય; મોક્ષ સુખ હેતુ સંયમ તણે, કેમ કરો માત અંતરાય. મા
૮
૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org