________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
કારણ જેને કારજ સાધે, તેહ ચતુર ગાઈ જે; આતમ સાધન નિરમલ સાધ, પરમાનંદ પાઈજે રે. એ અધિકાર કહ્યો ગુણરંગે, વૈરાગ્યે મન ભાવે; વસુદેવ હિંડીતણે અનુસાર, મુનિગુણ ભાવના ભાવ્યા રે. મુનિગણ સુણતાં ભાવ વિશુદ્ધ, ભાવ વિરદ ન થાવે; પૂર્ણાનંદ ઈહાંથી ઉલસે, સાધન શક્તિ જમાવે રે. મુનિગુણ ગાવે ભાવ ભાવના, ધ્યા સહજ સમાધિ રત્નત્રયી એકવ ખેલ, મેટી ઉપાધિ અનાધિ રે. રાજસાગર પાઠક ઉપગારી, જ્ઞાન ધરમ દાતારી; દીપચંદ્ર પાઠક ખરતર વર, દેવચંદ્ર સુખકારી રે. નયર લીંબડી માંહી રહિને, વાચંયમ સ્તુતિ ગાઈ આતમ રસીક શ્રોતાજન મન એ, સાધન રૂચી ઉપજાઈ છે. એમ ઉત્તમ ગુણ માલા ગાઓ, પામો હરખ વધાઈ જૈન ધર્મ મારગ રૂચી કરતાં, મંગલ લીલ સદાઈ રે.
EYE=EEEEEEEEEEEEEEEEEEEEEEEEEY
૫૩ છે ગજસુકુમાલની સઝાય ઢાલ-૩
FATAKARAXATAR AF ARRATURAT FAX EXE=============XXXXXXXXXE=====
ઢાલ ૧ લી
(રાગ-બંગાલું) દ્વારિકા નગરી ઋદ્ધિ સમૃદ્ધિ, કૃષ્ણ નરેશ્વર ભુવન પ્રસિદ્ધ ચેતન સાંભળો, વસુદેવ દેવકી અંગ સુજાત,
ગજસુકુમાલ કુંવર વિખ્યાતા. ૨૦ નયરી પરિસરે શ્રી નારાય, સમવસર્યા નિર્મમ નિર્માય ચે. યાદવકુલ અવતંસ મુદ, નેમી નાથ કેવલ ગુણ વૃદ. ચે. ત્રિભુવન પતિશ્રી નેમી જીણુંદ, આયા સુણી હર્ઝા ગાવિંદ, ચે. સર્યું સામઈયું વંદન કાજ, હરખે વાંદ્યા શ્રી જિનરાજ. ચેટ લઘુવય પણ શ્રી ગજસુકુમાલ, રૂપ મનહર લીલા એ ચાલ; ચેટ વીતરાગ વદન અતિ રંગ, સુવિવેકી આવે અતિ ઉછરંગ. ૨૦ સમવસરણ દેખી વિસંત, ત્રિક રણ યોગે અતિ હરખંત, ચે ધન્ય ધન્ય માને મનમાંહિ, ગયો પાપ હું થયો સના. ૨૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org