________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[ ૧૧
નિશદિન; માયા પંજરમાં પડી રે, તેમ હું વિશવાવિશ માતાજી. ૮ એ બંધન મુજ નવિ ગમે રે, દીઠા પણ ન સહાય; કહે જિન હર્ષ અંગજ ભણું રે, સુખી કર મારી, માય. માતાજી. ૯
ઢાલ ૫ મી
દોહા આ કાયા અશાશ્વતી, સંધ્યા જેહવે વાન; અનુમતિ આપો માતાજી, પામું અમર વિમાન. કેનાં છોરૂં કેનાં વાછરું, કેહનાં માય ને બાપ, પ્રાણું જાશે એકલે, સાથે પુણ્ય ને પાય;
(વાત મ કાઢા વ્રત તણી–એ દેશી) માય કહે વત્સ સાંભળો, વાત સુણાવી એસી રે, એ વાતે એક વાતડી; અનુમતિ કેઈન દેસી રે. માય૦ ૧ વ્રત શું તું યે નાનડા, એ શી વાત પ્રકાશી રે, ઘર જાઓ જિણ વાતથી, તે કેમ કીજે હાંસી રે. માય. ૨ કેણે ધૂતારે ભેળવ્યો, કે તેણે ભૂરકી નખી રે; બેલે અવળા બેલડા, દીસે છબીમુખ ઝાંખી રે. માય૦ ૩ તું નિશદિન સુખમાં રહ્ય; બીજી વાત ન જાણી રે, ચારિત્ર છે વસ હિલું, દુઃખ લેવું છે તાણી રે. માય ૪ ભૂખ તૃષા ન ખમી શકે, પાણી વિણ પળ જાય રે, અરસ નીરસ જળ ભેજને, બાળવી છે નિજ કાય રે. માય૦ ૫ ઈહાં તે કેમળ રેશમી, સુંવું સેડ તળાઈ રે; ડાભ સંથારો પાથરી, હૈયે સુવું છે ભાઈ રે. માય. ૬ આછાં પહેરણ પહેરવાં, વાઘા દિન દિન નવલાં રે, તિહાં તે મેલાં કપડાં, ઓઢવાં છે નિત્ય પહેલાં રે. માય. ૭ માથે લેચ કરાવવો, રહેવું મલિન સઢાઈ રે; તપ કરવા અતિ આકરાં, ઘરવી મમતા ન કાંઈ રે. માય. ૮ કઠિણ હોય તે એ સહે, તે દુઃખ તે ન ખમાય રે; કહે જિન હર્ષ ન કીજીએ, જીણ વાતે દુઃખ થાય છે. માય૦ ૯
હાલ ૬ઠ્ઠી
દેહા કુમર કહે જનની સુણે, મુનિ ચકી બળદેવ; સંયમથી સુખ પામીયા, તે સુણજે સુખ હેવ. અજુન માળી ઉદ્ધર્યો, દઢપ્રહારી સોય; પરદેશી વળી રોહિણી, માત સુણાવું તોય. સમદષ્ટિ હવે સમકિતી, સંયમ સુર સુખ લીન; કઈ તર્યાં વળી તારશે, મુજ મન હુ પ્રવીણ. એકજ અંગજ માહરે, તું પણ આદરે એમ; કિમ આપું છું અનુમતિ, સ્નેહ તૂટે કહે કેમ
(લાલ રંગાવો વરના મેળીયા- એ દેશી) . હવે કુમાર ઈચ્છું મન ચિંતવે, મુજને કેઈ નાપે શિક્ષા રે; જે જાઉં છું વિણઅનુમતે, તે ગુરૂ પણ ન દીએ દીક્ષા રે, હવે ૧ નિજ હાથે કેશ લેચ કીયો, ભલો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org