SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ (તું કુળદેવી સેવી સદાએ દેશી) સંયમથી સુખ પામીએ, જાણે તમે નિરધાર; કુવરજી, સુર સુખનું કહેવું કીશું, લહીએ શિવસુખ સાર. કુંવરજી. (એ આંકણ) સંયમ, ૧ નર સુખ સુખ એણે જીવડે, પામ્યા અનંતી વાર; કુવરજી. નરપતિ સુરપતિ એ , ન લહી તૃપ્તિ લગાર. કુંવરજી. સંયમ ૨ કાગ લિંબાળી પ્રિય કરે, પરિહરે મીઠી દ્રાક્ષ. સુગુરૂજી; નલીની ગુમ વિમાનને, મુજને છે અભિલાષ. સુગુરૂજી. સંયમ. ૩ તે ભણું મુજ શું કરી મયા, ઘે ગુરુજી ચારિત્ર; સુગુરુજી ઢીલ કીસી હવે કીજીએ, દીજીએ વ્રત સુપવિત્ર, સુગુરુજી, સંયમ, ૪ શ્રી આચારજ એમ કહે, હજીય છે તું બાળ; કુંવરજી. તું લીલાને લાડકો, કેલી ગર્ભ સુકુમાળ. કુંવરજીસંયમ પ દીક્ષા દુક્કર પાળવી, પંચ મહાવ્રત ભાર; કુંવરજી. માથે મેરુ ઉપાડવો, તરવો જલધિ અપાર. કુંવરજી. સંયમ, ૬ મીણ તણે દાંતે કરી, લોહ અણુ કણ ખાય; કુંવરજી. અગ્નિ ફરસ કોણ સહી શકે, દુક્કર વ્રત નિરમાય. કુંવરજી સંયમ૦ ૭. કુંવર કહે પ્રભુ સાંભળે, દુઃખ વિણ સુખ કિમ થાય; સુગુરૂજી, અધે દુખે બહુ સુખ હોવે, તો તે દુઃખ ન ગણાય. સુગુરૂજી, સંયમ, ૮ તપ કરવો અતિ દોહિલે, સહેવાં પરિસહ ધર; કુંવરજી. કહે જિન હર્ષ સુભટ થઈ, હણવાં કર્મ કઠોર કુંવરજી. સંયમ. ૯ હાલ ૪ થી મુનિરાયને, વંદું બે કર જોડ; શૂરા નરને સેહલું, ઝુઝે રણમેં દોડ. ૧ તે માટે મુજ દીજીએ, સંયમ ભાર અપાર; કર્મ ખપાવું સદ્દગુરૂ, પામું ભવજલ પાર, ( પામું અમર વિમાન ) ૨ (કપૂર હવે અતિ ઉજળો રે–એ રાગ) કરજેડી આગળ રહી રે, કુંવર કહે એમ વાણુ શૂરાને શું દોહિલું રે, જે આગામે નિજ પ્રાણ; મુનિસર, માહરે વ્રત શું કાજ; મુજને દીઠાં નવિ ગમે રે, રૂદ્ધિ રમણી એ રાજ. મુનિ ૧ સાચાં કરી જાણ્યાં હતાં રે, કાચા સહુ સુખ એહ જ્ઞાન નયણ પ્રગટયાં હવે રે, હવે હું ડીશ તેહ. મુનિ. ૨ દુક્કર વ્રત ચિર પાળવાં રે; તે તે મેં ન ખમાય; વ્રત લઈ અણસણ આદરૂં રે, કષ્ટ અ૫ જેમ થાય. મુનિ. ૩ જે વ્રત લહે સુગુરૂ કહે છે, તો સાંભળ મહાભાગ; ઘેર જઈ નિજ પરિવારની રે, તું તે અનુમતિ માગ. મુનિ, ૪ ઘેર આવી માતા ભણી રે, અયવંતી સુકુમાળ, કમળ વયણે વિનવે રે, ચરણે લગાડી ભાલ, માતાજી માહરે વ્રત શું કામ. મુનિ ૫ અનુમતિ દ્યો વ્રત આદરૂં રે, આર્ય સુહસ્તિ ગુરૂ પાસ; નિજ પરભવ સફળે કરૂં રે, પૂરો માહરી આશ. માતાજી. ૬ મૂરખ નર જાણે નહિ રે, ક્ષણ લાખેણે જાય; કાળ અચિંત્યો આવશે રે, શરણ ન કઈ થાય. માતાજી. ૭ જેમ પંખી પંજર પડયો રે, વેદે દુ:ખ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy