SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ કાર્ય સકલ મુજ વ્યક્તિ, વરચરણ ગ્રહણ નહિ શક્તિ રે; મનડો. સમતા સાયર મુજ, કર્યો કૃત અપરાધ રે. મનડો. ઈમ કહી ક્ષણ ક્ષણ વંદે, નિજ દુષ્કૃત ક્ષણ ક્ષણ નિંદે રે, મનડો. વીર ચરણ કજ સેવા, તમે મંડી શિવફલ લેવા રે. મનડે ૧૨ ઢાલ ૫ મી ઉપશમ સુખ કંદી, જ્ઞાનાનંદી, મેહના વારૂજી; સંસારે અલુદ્ધો, દંસણ શુદ્ધો, સંયમી તારૂજી; તમે નિજગુણના રસીયા, ગુરૂકુલ વસીયા.મેહના વારૂજી; મન મેહન સ્વામી, છો વિશરામી, ભવ્યના તારૂ જી. મે. ૧ પર પુગલ સંગે, માનને રંગે, મોહના વારૂજી, મેં ઋદ્ધિ વિકુવીર, ઉવ ગુવી, લેગમાં તારૂજી; તમે નિજ ઘર ઋદ્ધિ, પ્રગટજ કીધી, મેહના વારૂજી, શુચિ સહજની શોભા, રહે થિર થોભા, ભૂષણે તારૂછ. મો. ૨ સંવેગી ત્યાગી, તું સેભાગી, મેહના વારૂજી; વાર સે એક સારો, વંદના તુને માહરી તારૂજી; અપરાધ ખમાવી, શીશ નમાવી, મેહના વારૂજી; નિજ નાક સધાવે, હરિ મુનિ ભાવે, સંસ્તવી તાજી. મા. ૩ દમી શાંત પ્રશાંતે, બ્રાસા નડતે, મેહના વારૂજી, કૃત કર્મને ગાલે, સંયમ પાલે, સાધુજી તારૂજી કોઇ કંડક ખંડે, ઉપશમ દંડે, મેહના વારૂછ, માન માયા ગાલી, વહ્નિ પ્રજાલી, અજજવિ તારૂછ. મો. ૪ તૃષ્ણ જલ શોધે, વૃષતરૂ પોષે, મેહના વારૂજી; ભવશ્રોત વર્તા, મેહની ગર્તા, સંધીયા તારૂજી; કામ ચિંતન ચૂકા, કલીમલ મૂકા, મેહના વારૂછ. કુક્ષી શંબલ પત્તા, મુનિ અપ્રમત્તા, ભાવસ્યું તારૂછ. મો. ઉદેશિક આદે, દુગવન્ન ભેદે, મોહના વારૂજી; અનચિણ નિહાલે, દશવૈકાલિકે, તે કહ્યા તારૂજી; ઈચ્છાદિક પાલે, દશચક્કવાલે, મોહના વારૂજી, પરિસહ ઉભગ્ગા, સુર ઉવસગ્ગા, જિત્તિયા તારૂછ. મો. ૬ ષટ કારણ આહારી, ષટ અણુહારી, મેહના વારૂજી; સમુદાનભિક્ષા, અલિસમિશિક્ષા, આચરી તારૂજી; ભાવંત મુનીશા, જે પણ વીશા, મેહના વારૂજી; પણવીશ અશુચિ, ભાવના રૂચિ, કદા તારૂછ. મો. ૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy