________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
દે સહસ છસય એકવીશ છેજી, જેડ કેડી ત્રિકઠાણ; લાખ ચુમ્માલીસ સેહતીજી, પાંખડી કમલની જાણ. માનવ બત્રીસ બદ્ધ નાટક હુઈજી, પંકજ દલતણે એક તીન લાખ છત્તીસ સહસ છે જ, આતમ રક્ષક ભટવક. માન. ૧૦ ચઉસઠ્ઠી સહસ ગણરિદ્ધિ શું છે, પરિવ દેવનો રાય રે, જામ ભૂપાલ વિવેશીઓ, પ્રણમી પરમેશ્વર પાય રે. માન. ૧૧ ઉદ્ઘ વદને કરી જેવજી, હૃદયે ચિંતે ગઈ જામ રે; શુભ વિધિ વીરવંદન કરેજી, સહમ સ્વામી શિરનામ રે. માન. ૧૨
ઢાલ ૪ થી
(મનડે એક દો અભિમાને) પ્રભુ આગળ નૃ૫ બેઠા, ચિંતા સાયર મનમાં પેઠે રે; મનડે અડે રહ્યા અભિમાન, હરિ જિનતણે કાજે, વળી જગમાં જશ કરતિ ઘણી વરવાને, મનડે. મારે ગર્વ ગવેખી, હરિ જે મુજ રિદ્ધિ ઉવેખી રે. મનડે. તારા ચંદ વિવેક, રાજહંસની આગળ લેક રે; મનડે અંધકાર ને ઉદ્યોત, જિમ સૂરજ ને ખદ્યોત રે. મનડે નંદનવન કાંતાર, પિત્તલ મુક્તાફલ હાર રે, મનડે ગુરૂ ઉપમ હરિરાય, લઘુ ઉપમ મુજ કહેવાય. મનડે. હરિએ કીધી હાણ, મુજ જીવિત્ત અપ્રમાણુ રે, મનડે૦ હવે કરો કુણુ કાજ, સુરનરમાં રહે જિમ લાજ રે. મનડે. માન થકી જગ પ્રાણી, અપમાન લહે ગુણહાણ રે, મનડે. માન તજી મુનિરાયા, સુખીયા શિવ સૌધ સુહાયા છે. મનડે સંયમ લઈ પ્રભુ હાથે, વિહરશું અરિહા સાથે રે, મનડે ચિંતી હદયા રામે, ઉઠી પ્રભુ પય શિરનામે રે. મનડે સર્વ વિરતિ મુજ આજે, ઉચરા અવિચલ રાજે રે; મનડો. જિણવાણી રસ ગૃદ્ધિ, વરાગ્યે દીક્ષા લીધી રે. મનડે ઈન્દ્ર તદા માન મેડી, મુનિ ચરણ નમે કરજેડી રે, મનડે. માન સકલ મુનિ વિયે, હું હાર્યો ને તું જી રે. મનડે. હું માને દુહાણે, મુનિ માન કરી તમે જા રે, મનડે તુમ રિદ્ધિ અક્ષય ખજાને, મુજ રિદ્ધિ છાર સમાને રે. મનડે. જ્ઞાન ધ્યાન હય દંતી, મૃત તપજપ બહુ પરિતંતી રે; મનડે સહસ શીલાંગ હજાર, રથ ઉપશમ રિદ્ધિ ન પાર. મનડે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org