SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ ( ૨૭૭ સિત્તરી ગુણ ચરણે, સેવત કરણે, મેહના વારૂજી; વિકસંત ઉદાસી, કૃત અભ્યાસી, અર્થથી તારૂજી; ચકી ને દાસ, પૂર્વ નવાસ, મહિના વારૂજી; અરિમિત્ત વિયોગે, હઈ સંયોગે, ઈષ્ટના તારૂજી. મેરા ૮ મણિ તરૂણું જેમ, પત્થર હેમ, મેહના વારૂજી; સમભાવે વિચારે, શિવ સંસારે, સાધુને તારૂજી; ધર્મ ધ્યાનાસીને, અવગે લીને, મોહના વારૂજી; મલ સત વિનાશી, શ્રેણી પ્રકાશી, આયો તારૂછ. મો. ૯ અપથ્થ પચ્ચફ ખાણી, ચઉ ચઉ નાણ, મેહના વારૂજી; સેલ પગઈઅંતર, આઠ ક્ષયંકર, મૂલથી તારૂજી; ન, ઈથી વેદ, ષટહાસ ભેદો, મેહના વારૂજી; નખેદ ઉચ્છદ, ક્રોધને ભેદે, સંજવલા તારૂજી. માત્ર ૧૦ માન માયા ટાલી, લભ પ્રજાલી, મેહના વારૂજી દુગ નિંદ નસાવે, દુગ પય ધ્યાવે, શુકલતા તારૂજી; ક્ષીણ ચરમ સમયમાં, છેદત લયમાંમેહના વારૂજી, નાણ દંસણ વિગ્યા, વરણ જ સીગ્ગા ચઉદસે તારૂછ. મે૧૧ ધૂર સમય સંયોગી, કર્મ વિયોગી, મેહના વારૂજી; હુઆ કેવલનાણી, કેઈ ભવ્ય પ્રાણી, તારીયા તારૂજી; પંચ્યાસી વિનાશી, શિવપુર વાસી, મેહના વારૂજી, સુખ સિદ્ધ એકાન્ત, સાદિ અનંતે, ભંગડ્યું તારૂછ. મો. ૧૨ અહો માનજ કરીએ, તે શિવ વરીએ, મેહના વારૂજી; જસ નામ રસાલા, મંગલ માલા, સંઘને તારૂજી; ગુરૂ ખીમાવિજય, જશ શુભવિજય, તસ મેહના વારૂજી; વહિ રસઠતી, તિમ હિમયંતી, વત્સરે તારૂજી; મો. ૧૩ મેર તેર વાસર, સાધુ સુહંકર, મેહના વારૂજી; ગુરૂવારે ધ્યાયા, એમ મુનિરાયા, નામજી તારૂજી; ભવતાપ હર, મંગલ હો , મેહના વારૂજી; કવિ વીર વિજયે, ઉત્તરાધ્યયનેથી કહ્યા તારૂછ. મા. ૧૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy